"અન્યમનસ્કતા" ના પ્રકરણ 15 માં સોનાલી વિવેકના નિખાલસ કબૂલનાને પગલે માનસિક રીતે તણાવમાં છે. તેની સ્થિતિ એવી છે કે, તે વાસ્તવિકતાને સ્વીકારી શકતી નથી. લેખક દર્શાવે છે કે, બુદ્ધિશાળી પુરૂષો પ્રેમ કરતાં રાજકીય રમતોમાં વધુ રસ ધરાવતા હોય છે, અને વિવેક પણ બે મહિલાઓને પ્રેમમાં રાખીને એક જોખમી રમત રમતો છે. આથી, બંને તરફના લાગણીઓ અને પરિણામો ખતરનાક બની શકે છે. આ પ્રસંગોએ પાપ અને પુણ્યની સમજ પણ મૂલ્યહિન બની જાય છે, અને સોનાલીની લાગણીઓ ત્રાસમાં છે. વિવેકના જીવનમાં આવતા અને જતા સમયના ફેરફારોને દર્શાવવામાં આવે છે, જે તેના જટિલ વ્યક્તિત્વને વધુ ઊંડાણ આપે છે. Anyamanaskta - 15 Bhavya Raval દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 34.7k 2k Downloads 5.5k Views Writen by Bhavya Raval Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન નવલકથાનું ફોર્મ, તેના પ્રતીક, કલ્પન, કથનશૈલી, રચનારીતિ... જેવા અનેક પાસાઓની ચર્ચા કોઈ વિદ્વાન કરી શકે – કરશે. હું તો એટલું કહીશ કે, અંદર જે વલોવાતું હતું તેને આ જુવાને બહાર તો કાઢ્યું છે. હું કેમ લખી શકું તેવા ફોબિયાને ઓળંગીને તેણે એક છલાંગ મારી છે. આ વાર્તાની શરૂઆતમાં જ વર્ષોથી અલગ થઇ ગયેલા બે પાત્રોનું મિલન અને સીધું જ જૂની પ્રેયસીનું સગર્ભા હોવું... એ વચ્ચેના ગાળાના રહસ્યો સાથે પહેલા જ પાને ભવ્ય અનેક પાના ઉતારી ગયો છે! વાર્તામાં આગળ શું છે તે કાંઈ હું અહીં થોડો કહું એ તો તમને ભવ્ય જ કહેશે, પરંતુ આનંદ એ વાતનો છે કે પત્રકારત્વના કલાસરૂમમાં ભણતો એક છોકરો સાહિત્યક્ષેત્રે મંડાણ કરે. આ ભવ્ય મરીઝની ગઝલો પણ ફેસબુક પર પોસ્ટ કરે, વ્હોટ્સએપ પર ઉર્દૂ કવિતા પણ લખે.ભવ્યની આ સ્વમનસ્કતા સમાન અન્યમનસ્કતાને હું એક મિત્ર તરીકે, વાચક – ભાવક તરીકે આવકારું છું. સર્જનને તેના પૃથક્કરણમાં પડ્યાં વગર આવકારું છું. ભવ્ય રાવલનું સર્જન સંખ્યા અને ગુણવત્તા બંનેમાં વૃધ્ધિ પામે તેવું ઈચ્છું અને પ્રાર્થના કરું. - જ્વલંત છાયા Novels અન્યમનસ્કતા ‘અન્યમનસ્કતા’ એટલે? અન્યમનસ્ક્તા એટલે ભવ્ય રાવલ લિખિત ગુજરાતી વર્તમાન પત્રમાં ધારાવાહિક સ્વરૂપે પ્રકાશિત થયેલી લોકપ્રિય નવલકથા. બીજા અર્થમાં કહીએ તો... More Likes This યાદોના સરનામે દ્વારા Zalri અવર ડ્રીમ હાઉસ દ્વારા Jaypandya Pandyajay ઈશ્ક - ભાગ 1 દ્વારા Roshani Prajapati લાગણીનો સેતુ - 1 દ્વારા Anghad સાત સમંદર પાર - ભાગ 1 દ્વારા Jasmina Shah દિલનો કિરાયેદાર - 1 દ્વારા Sagar Joshi દોસ્તી (જય અને વીરુ) દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા