**અવઢવ ૬ - સંક્ષિપ્ત સારાંશ** ત્વરા ફેસબુક પર નૈતિકની મિત્રતા સ્વીકારીને ઉત્સુકતાથી વાત કરે છે. પ્રેરકે પૂછ્યું કે શું નૈતિક એ જ છે જે પેલા કેમ્પમાં મળ્યો હતો. ત્વરા જણાવે છે કે નૈતિક અમદાવાદમાં છે, પરંતુ તેના વિશે વધુ જાણતી નથી. પ્રેરકને લાગે છે કે ત્વરા નૈતિકને મળવા ઇચ્છતી નથી, પરંતુ ત્વરાએ 'જુઓ' કહીને આંખો બંધ કરી છે. બાદમાં, નૈતિક ત્વરા સાથે સંવાદ શરૂ કરે છે, જેમાં ત્વરાનો પરિવાર અને એની પરિવર્તન વિશે વાત કરે છે. નૈતિકને ત્વરાની યાદો આવે છે, જેમાં તે અગાઉના સમયને યાદ કરે છે. શ્વાસમાં ત્વરા અને પ્રેરકના સંબંધની વાત છે, જેમણે એકબીજા સાથે સમય પસાર કર્યો છે અને ત્વરા પ્રેરકને પસંદ કરે છે. ત્વરાના મનમાં નૈતિક માટેની લાગણીઓ અને નવા સંબંધમાં પોતાની જાતને ગોઠવવાની જંગ ચાલી રહી છે. આ વાર્તા મિત્રતા, સંવાદ, અને સંબંધોના જટિલતાને રજૂ કરે છે, જ્યાં ભૂતકાળ અને વર્તમાન વચ્ચેની તાણ જળવાઈ રહી છે. અવઢવ : ભાગ : ૬ Nivarozin Rajkumar દ્વારા ગુજરાતી વાર્તા 33k 1.6k Downloads 3.2k Views Writen by Nivarozin Rajkumar Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન એણે ત્વરા સામે જોઈ કહ્યું: ‘ તને એક વાત ખબર છે ત્વરા .. પ્રેમ એટલે પાપ નહી ….!! ૨૨ કે ૨૩ વર્ષની ઉંમરે કોઈ કહે કે એમનું મન કોઈ તરફ ખેંચાયું જ નથી કે કોઈ તરફ થોડી વિશેષ લાગણી થઇ જ નથી તો હું તો એ વાત માનું જ નહિ. મારી આજુબાજુ દેખાતી ..સાથે ભણતી ..અને હવે મારી પાસે ભણતી ઘણી છોકરીઓ મને આકર્ષક લાગી છે …કોઈને કોઈ લક્ષણ વિશેષ હોય એટલે ધ્યાન બહાર જાય જ નહિ ..પણ એ ફક્ત આકર્ષણ હોય …આપણને ક્યારેક પ્રેમ જેવું પણ લાગે પણ એવું હોય પણ અને ન પણ હોય …ઘણીવાર એથી આગળ યા તો આપણે વિચારી નથી શકતા યા તો આપણે કબુલી નથી શકતા …અને એ સમય હાથમાંથી સરી જાય છે … આ જ આ ઉંમરની વિડંબના છે . પણ મને નથી લાગતું કે આવી …એક સમયે તીવ્ર લાગતી લાગણી જીવનભર કોઈને હેરાન કરે …!! અને આ તો પ્રેમ હતો કે નહી એ પણ તને ખબર નથી તો તારે નૈતિકને એક વણજોઈતા ભાર નહી એક સારા ભાઈબંધ તરીકે મનમાં સાચવી રાખવાનો . જો હું કહું કે ‘એને ભૂલી જા’ …તો તું કહીશ ‘ભૂલી ગઈ’ …પણ સાચું કહે .. તું ભૂલી જઈશ એના કરતા એ અધુરા સંબંધને એક નામ આપી દે ..એને દોસ્ત માની લે .. જીવન આસાન થઇ જશે . ન તું મારી સાથે અન્યાય કરીશ ન તારી જાત સાથે … !! એક આગવા ભૂતકાળ વગરની કોઈ વ્યક્તિ હોઈ જ ન શકે એ આપણું મન કબુલતું થાય એ બહુ જરૂરી છે…શું લાગે છે હું ખોટો છું Novels અવઢવ રેલ્વે સ્ટેશન પર થતી ગાડીઓની આવાજાહી અને અવાજ રેડિયો વીંધીને નૈતિક સુધી પહોંચી રહ્યો હતો … ….RJ વૈષ્ણવીએ એમણે કોઈ ખાસ ગીત ગાવાનો આગ્રહ કર્યો ત્યારે આવ... More Likes This પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish જંપલી દ્વારા Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 દ્વારા Shailesh Joshi પ્રથમ નજરે દ્વારા Kaushik Dave આપણા શક્તિપીઠ - 18 - કાલી શક્તિપીઠ દ્વારા Jaypandya Pandyajay સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -9 દ્વારા Shailesh Joshi જલેબી દ્વારા khushi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા