i am sorry part-4 Ashwin Majithia દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રેમ કથાઓ પુસ્તકો i am sorry part-4 i am sorry part-4 book and story is written by Ashwin Majithia in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. i am sorry part-4 is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. i am sorry part-4 Ashwin Majithia દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (124) 2k 6.1k -પ્રેમમાં મેં કરેલ છેતરામણીથી રિસાઈ ગયેલી મારી પ્રિયતમા નિકીને મનાવવાના મારા પ્રયત્નોએ મને વધુ ને વધુ ગૂંચવી નાખ્યો તેની સાથેની વાતચીતમાં મારાથી એક એવું વાક્ય કહેવાઈ ગયું કે જેનાથી મારા બીજા ગુનાઓ પણ ઉઘાડા પડી ગયા, કારણ..તેના નિર્લજ્જ પ્રશ્નોથી વ્યથિત ...વધુ વાંચોહું બરાડી ઉઠ્યો- હું તારી સાથે ખુશ છું. મારે તારી સાથે એવું બધું નથી કરવું કે જે હું બીજી છોકરીઓ સાથે કરું છું. હું બસ.. આપણે પહેલા જેવું હતું તેવું જ બધું પાછું થઇ જાય, તેમ ઈચ્છું છું. બસ, તે જ પળે મેં જોયું કે તે મને એકટશ નજરે ઘુરકી રહી છે, તો હું ચુપ થઇ ગયો. તે હવે અપસેટ અને શોકૂડ, બંને લાગતી હતી.- . નિખીલની એવી દયામણી પરિસ્થિતિ... કે જેમ જેમ સાચું બોલીને તેની રિસાયેલી પ્રિયતમાને મનાવતો રહ્યો, તેમ તેમ તેનાં જૂઠાણાં ઉઘાડા પડતા ગયા. હવે શું કરશે આ યુવાન કે જેનાં માટે તેની આ પ્રિયતમા તેનાં જીવથી યે વિશેષ છે.. કેમ મનાવશે તેને . તે માટે, વાંચો આઈ એમ સોરી નું આ પ્રકરણ ૪ . આઈ એમ સોરી પ્રેમ અને પ્રાયશ્ચિતની એક બેધડક નવલકથા..! ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો i am sorry part-4 આઈ એમ સોરી - નવલકથા Ashwin Majithia દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (1.8k) 30.3k 87.9k Free Novels by Ashwin Majithia બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ