Jobstan-e-Daniel book and story is written by Murtaza Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Jobstan-e-Daniel is also popular in Motivational Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. જોબ્સ્તાન-એ-દાનિયાલ Murtaza Patel દ્વારા ગુજરાતી પ્રેરક કથા 16 1.1k Downloads 4k Views Writen by Murtaza Patel Category પ્રેરક કથા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન “જે મુશ્કેલીમાંથી તકને ખોળે છે, તે પોતાના નસીબનું તાળું ખોલે છે.” – મુર્તઝાચાર્ય. (2015 B.C) – આ વાક્ય આમ જોઈએ તો ૦.૧% જ સાચું માની શકાય. બાકી રહેલાં ૯૯.૯%ની સચ્ચાઈની સફળતાનો આધાર એ તાળાને ખોલવાની નિયતમાં છે એમ કહી શકાય. યેસ ! આપણને જે કાંઈ તકો સાંપડે છે તેનો આધાર દિલથી કઈ રીતે, કેવી ભાવના (ઓબ્જેક્ટિવ) દ્વારા ઉપાડીએ છીએ તેની પર રહેલો છે. આ લેખનમાં એક એવા જ નવયુવાનની વાત છે. જેણે જસ્ટ ચંદ વર્ષ અગાઉ જ તેની મુશ્કેલીઓમાંથી સાહસિક તક ખોળીને તેના દબાયેલા સાહસિક સ્વપ્નને ધક્કો માર્યો છે. આમ તો લાખો યુવાનો કદાચ એવાં પ્રોબ્લેમ્સમાંથી પસાર થાય છે. પછી નસીબને દોષ દઇ ન કરવાનું કામ કરી બેસે છે. આવાં લાખોમાં કેટલાંક એવાં પણ હોય છે જેઓ સંજોગોને બરોબર પકડી, સમજી ધીમે-ધીમે પણ પોતાની આસપાસ સફળતાની લાઈન દોરે છે. ત્યારે દુનિયા તેમને ખોળતી આવે છે. આમ તો કેલિફોર્નિયામાં જન્મીને ઉછરેલા (પણ હાલમાં શિકાગોમાં સ્થાઈ થયેલ) દાનિયાલ સિદ્દીકીએ પણ આવું જ કાંઈ અનોખું દોડવીર સાહસ કરી મીડિયાને તેની પાછળ દોડતી કરી દીધી. પછી તેની નિષ્ફળતાની કહાનીને સફળતામાં ફેરવી પુસ્તક રૂપે બહાર કાઢી છે.: ‘50 Jobs in 50 States’. આમ તો આ લેખ એ વિદેશી પુસ્તકનો નાનકડો રિવ્યુ જ છે. દેશી ભાષામાં હું તેનું ટાઈટલ ‘દાસ્તાન-એ-દાનિયાલ’ રાખી શક્યો હોત. પણ અહીં જ્યારે ફિઝિકલ જોબની વાત આવી ત્યારે મંથન બાદ જોબને દાસ્તાન (કહાની) સાથે જોડી દેવાનું મન થયું. જેમાં નાનકડા રિવ્યુથી મોટિવેશનલનો ચપટી મસાલો જ છાંટ્યો છે. આખી બૂક વાંચીએ ત્યારે આપણે બિન્દાસ્ત જાતે ઘી વાળી મસાલેદાર ખીચડી બનાવવાની માનસિક તાકાત કેળવી શકીએ છીએ. મારી તાજેતરની અમેરિકાની સફર પછી મને ખુદને પણ લાગ્યું છે કે સાહસને સિમાડાં નથી હોતા. એ તો મનમાં જ રચાતા હોય છે. તનથી તો બસ...તેને તોડવાની જરૂર પડે છે. તો હો જ્જ્જાયે? જય હિન્દ, જય વિશ્વ!!! More Likes This तत्र प्रत्यैकतानता ध्यानम्। દ્વારા Jagruti Vakil સવારની ભેટ દ્વારા Rakesh Thakkar જીવન પ્રેરક વાતો - ભાગ 01- 02 દ્વારા Harshad Kanaiyalal Ashodiya ખજાનો - 85 દ્વારા Mausam નિતુ - પ્રકરણ 50 દ્વારા Rupesh Sutariya અહિંસા નો ઉપાસક - ભાગ 1 દ્વારા GIRISH PARMAR મારા જીવનના અનુભવો - 1 દ્વારા પરમાર ક્રિપાલ સિંહ બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા