"‘જોબ’સ્તાન" એક પ્રેરક વાર્તા છે, જેમાં દાનિયાલ સિદ્દીકીની વાત કરવામાં આવી છે, જે કેલિફોર્નિયામાં જન્મ્યા અને શિકાગોમાં સ્થાઈ થયેલા છે. આ વાર્તા દર્શાવે છે કે કેવી રીતે દાનિયાલે પોતાની મુશ્કેલીઓમાંથી તક શોધી અને પોતાના સાહસિક સ્વપ્નને સાકાર કર્યું. લેખક મુર્તઝા પટેલ જણાવે છે કે દાનિયાલે પોતાની નિષ્ફળતાને સફળતામાં બદલી, "50 Jobs in 50 States" નામનું પુસ્તક લખ્યું. આ પુસ્તકમાં દાનિયાલે પોતાના અનુભવ અને મોકાંનો વિષય વિસ્ફોટક રીતે રજૂ કર્યો છે. લેખકનો દાવો છે કે સફળતા માટે માત્ર તકોને શોધવી જ નહીં, પરંતુ તે તકોનું યોગ્ય રીતે ઉપયોગ કરવો પણ મહત્વનું છે. દાનિયાલની જેમ અનેક યુવાનો મુશ્કેલીઓનો સામનો કરે છે, પરંતુ ઘણા લોકો નસીબને દોષ આપતા રહે છે. આ લેખમાં, લઘુતમ સમીક્ષા અને પ્રેરણાદાયક ઉદાહરણોનો સમાવેશ થાય છે, જે પ્રેરણાત્મક વિચારસરણીને પ્રોત્સાહિત કરે છે. અંતે, લેખક ભરોસો આપે છે કે સાહસ મનમાં જ સર્જાય છે, અને તેને તોડવું પડે છે. આ વાર્તા દાનિયાલની સફળતાને ઉજાગર કરે છે અને દર્શાવે છે કે કઠિન પરિસ્થિતિઓમાંથી કેવી રીતે ઉજાગર થઈ શકાય છે. જોબ્સ્તાન-એ-દાનિયાલ Murtaza Patel દ્વારા ગુજરાતી પ્રેરક કથા 8.3k 1.3k Downloads 4.8k Views Writen by Murtaza Patel Category પ્રેરક કથા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન “જે મુશ્કેલીમાંથી તકને ખોળે છે, તે પોતાના નસીબનું તાળું ખોલે છે.” – મુર્તઝાચાર્ય. (2015 B.C) – આ વાક્ય આમ જોઈએ તો ૦.૧% જ સાચું માની શકાય. બાકી રહેલાં ૯૯.૯%ની સચ્ચાઈની સફળતાનો આધાર એ તાળાને ખોલવાની નિયતમાં છે એમ કહી શકાય. યેસ ! આપણને જે કાંઈ તકો સાંપડે છે તેનો આધાર દિલથી કઈ રીતે, કેવી ભાવના (ઓબ્જેક્ટિવ) દ્વારા ઉપાડીએ છીએ તેની પર રહેલો છે. આ લેખનમાં એક એવા જ નવયુવાનની વાત છે. જેણે જસ્ટ ચંદ વર્ષ અગાઉ જ તેની મુશ્કેલીઓમાંથી સાહસિક તક ખોળીને તેના દબાયેલા સાહસિક સ્વપ્નને ધક્કો માર્યો છે. આમ તો લાખો યુવાનો કદાચ એવાં પ્રોબ્લેમ્સમાંથી પસાર થાય છે. પછી નસીબને દોષ દઇ ન કરવાનું કામ કરી બેસે છે. આવાં લાખોમાં કેટલાંક એવાં પણ હોય છે જેઓ સંજોગોને બરોબર પકડી, સમજી ધીમે-ધીમે પણ પોતાની આસપાસ સફળતાની લાઈન દોરે છે. ત્યારે દુનિયા તેમને ખોળતી આવે છે. આમ તો કેલિફોર્નિયામાં જન્મીને ઉછરેલા (પણ હાલમાં શિકાગોમાં સ્થાઈ થયેલ) દાનિયાલ સિદ્દીકીએ પણ આવું જ કાંઈ અનોખું દોડવીર સાહસ કરી મીડિયાને તેની પાછળ દોડતી કરી દીધી. પછી તેની નિષ્ફળતાની કહાનીને સફળતામાં ફેરવી પુસ્તક રૂપે બહાર કાઢી છે.: ‘50 Jobs in 50 States’. આમ તો આ લેખ એ વિદેશી પુસ્તકનો નાનકડો રિવ્યુ જ છે. દેશી ભાષામાં હું તેનું ટાઈટલ ‘દાસ્તાન-એ-દાનિયાલ’ રાખી શક્યો હોત. પણ અહીં જ્યારે ફિઝિકલ જોબની વાત આવી ત્યારે મંથન બાદ જોબને દાસ્તાન (કહાની) સાથે જોડી દેવાનું મન થયું. જેમાં નાનકડા રિવ્યુથી મોટિવેશનલનો ચપટી મસાલો જ છાંટ્યો છે. આખી બૂક વાંચીએ ત્યારે આપણે બિન્દાસ્ત જાતે ઘી વાળી મસાલેદાર ખીચડી બનાવવાની માનસિક તાકાત કેળવી શકીએ છીએ. મારી તાજેતરની અમેરિકાની સફર પછી મને ખુદને પણ લાગ્યું છે કે સાહસને સિમાડાં નથી હોતા. એ તો મનમાં જ રચાતા હોય છે. તનથી તો બસ...તેને તોડવાની જરૂર પડે છે. તો હો જ્જ્જાયે? જય હિન્દ, જય વિશ્વ!!! More Likes This ‼️કૃષ્ણ સદા સહાયતે ‼️ દ્વારા KRUNAL સ્પર્શ થી પરિવર્તન : IMTB - 1 દ્વારા Ashish મન માં રહેલો, મારો ભગવાન - ભાગ 1 દ્વારા Dhaval Joshi અસ્તિત્વ - 1 દ્વારા Falguni Dost અમર પ્રેમનો અકળ બંધન દ્વારા Vijay સવાઈ માતા - ભાગ 71 દ્વારા Alpa Bhatt Purohit ત્રણ ત્યાગ અને એક વચન: એક આધ્યાત્મિક યાત્રા દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા