```html <html> <body> <p>અરમાન</p> <p>© COPYRIGHTS</p> <p><br /></p> <p>This book is copyrighted content of the concerned author as well as NicheTech / Gujarati Pride.</p> <p><br /></p> <p>Gujarati Pride / NicheTech has exclusive digital publishing rights of this book.</p> <p><br /></p> <p>Any illegal copies in physical or digital format are strictly prohibited.</p> <p><br /></p> <p>NicheTech / Gujarati Pride can challenge such illegal distribution / copies / usage in court.</p> <p>૧. અરમાન</p> <p>ખરતા તારા ઓ ખરી જાય છે,</p> <p>પાછા આકાશમાં ઝળકતા નથી.</p> <p>અશ્રું આંખમાં થી સરી જાય છે,</p> <p>ફાછા આંખો માં તે વસતા નથી.</p> <p>યાદ સમય સાથે ઝાંખી થાય છે.</p> <p>યાદ ના પડછાયા ભૂસતા નથી.</p> <p>આશાઓ ની કોઇ સીમા નથી,</p> <p>બધા અરમાનો પૂરા થતાં નતી.</p> <p>ભટકી જાય છે મુસાફર રાહ માં,</p> <p>સફર મેળવવા હિંમત હારતો નથી.</p> <p>ફૂલો ખરી પડે છે બાગ માં તો,</p> <p>પણ તેની સુંગંધ તે છોડતા નથી.</p> <p>નજરો થી ભલે દૂર થતા આજ,</p> <p>દિલ થી કદી જુદા તે થતા નથી.</p> <p>સખી પ્રેમ ના પુષ્પો ખીલ્યાં છે,</p> <p>પતઝડ માં પણ મુરઝાતા નથી.</p> <p>૨. મજા</p> <p>સફરની જમા માણતાં રહીશું ક્યાં સુધી.</p> <p>આપણે સાથે ચાલતા રહીશું ક્યાં સુધી.</p> <p>જિદંગી તો જીગર થી જીવી ગયા અમે,</p> <p>મૌત ને પાછું ઠેલવતાં રહીશું ક્યાં સુધી.</p> <p>વરસો થી જે તમન્ના હતી એમ રહી,</p> <p>પામવાની ઇચ્છા માં રહીશું ક્યાં સુધી.</p> Armaan Dr Darshita Babubhai Shah દ્વારા ગુજરાતી વાર્તા 9k 13.7k Downloads 26k Views Writen by Dr Darshita Babubhai Shah Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન Armaan - Darshita Babubhai Shah Novels હું અને મારા અહસાસ કવિતા અને શાયરી More Likes This ભાડે આપેલું સુખ - 1 દ્વારા Aloka Patel પરીક્ષા પહેલાં ગાયબ થયેલ છોકરો દ્વારા Nayana Viradiya કરુણા - 1 દ્વારા Rushil Dodiya સંબંધો ના ડિપ્લોમેટ કિશન કાકા - 1 દ્વારા AKHIL KUMAR એક રાત - 1 દ્વારા Zarnaba એક રાત - 1 દ્વારા Zarnaba લાગણીનો દોર - 9 દ્વારા ચિરાગ રાણપરીયા બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા