Serious - 4 book and story is written by Falguni Dost in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Serious - 4 is also popular in Motivational Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ધીરગંભીર - ૪ Falguni Dost દ્વારા ગુજરાતી પ્રેરક કથા 140 Views Writen by Falguni Dost Category પ્રેરક કથા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન મોહિતની નજર જ્યારે તે કર્ણપ્રિય અવાજ તરફ વળી, ત્યારે તેના હૃદયના ધબકારા એક ક્ષણ માટે થંભી ગયા. શરદ પૂનમના ચંદ્ર જેવો નિખરેલો એ ચહેરો અને તેના પર અંકિત થયેલી એ નાનકડી કાળી બિંદી, જાણે કોઈ કુશળ ચિત્રકારે અતિશય લાડથી મૂકેલું નજરબિંદુ હોય તેમ શોભતી હતી.તેના ખભા સુધી લહેરાતા, ઘેરા વાદળ જેવા વાંકડિયા વાળ તેની સુંદરતામાં વધારો કરી રહ્યા હતા.કુદરતે જાણે પોતાના હાથે જ તેના શરીરનું ઘડતર કર્યું હોય તેવો તેનો ઘાટીલો અને નમણો બાંધો કામણગારો હતો. તેનો ભીનોવાન તેણીએ ધારણ કરેલા આછા ગુલાબી રંગના સુતરાઉ વસ્ત્રો તેની કાયા પર એમ શોભી રહ્યા હતા જાણે ગુલાબની પાંખડીઓ ઝાકળથી ભીંજાયેલી હોય. એ Novels ધીરગંભીર. અમદાવાદ.. હા અમદાવાદના પોશ એરિયા સેટેલાઇટમાં દસ માળના ફલેટના ટોપ ફ્લોરની બાલ્કનીમાંથી દેખાતો સૂર્યોદય મોહિતના મનમાં કંઈક અલગ જ કુતૂહલ મચાવી રહ્યો હતો.... More Likes This મન ના ક્ષિતિજે - 1 દ્વારા Sanjay Sheth ધીરગંભીર - ૧ દ્વારા Falguni Dost આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ - 1 દ્વારા Ramesh Desai સીધીસટાક વાત - 2 દ્વારા Mansi Desai Shastri આનંદનગર : પ્રકરણ ૪૩ દ્વારા Rupen Patel સાથ (એક ઘર, એક જીવન, એક સંબંધ) - 1 દ્વારા Aloka Patel બાળપણ છીનવીશ નહીં… પીરસીશ દ્વારા ANKIT J NAKARANI બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા