Sat Samandar par bhag-15 book and story is written by Jasmina Shah in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Sat Samandar par bhag-15 is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. સાત સમંદર પાર - ભાગ 15 Jasmina Shah દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 292 Downloads 942 Views Writen by Jasmina Shah Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન “મિલાપ... મને આજે ખબર પડી છે કે હું મારા મમ્મી-પપ્પાની સગી દીકરી નથી.”પ્રિયાંશીના આ શબ્દો પછી ફોનની બીજી બાજુ સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ.એ શાંતિ એટલી લાંબી હતી કેપ્રિયાંશીને લાગ્યું કે કદાચ ફોન કપાઈ ગયો હશે.તેણે ધ્રૂજતા અવાજે કહ્યું,“મિલાપ... તું સાંભળે છે ને?”થોડી ક્ષણો પછી મિલાપનો અવાજ આવ્યો.“હા પ્રિયાંશી... હું સાંભળું છું.”આ અવાજમાં પહેલાની ખુશી નહોતી, પરંતુ ગભરાટ પણ નહોતો.પ્રિયાંશીએ આંખોમાં ભરાયેલા આંસુ લૂછ્યા.“મને ખબર નથી હું તને આ બધું કેવી રીતે કહું... આજે સુધી મને લાગતું હતું કે માયાબેન અને હસમુખભાઈ જ મારા મમ્મી-પપ્પા છે. પણ આજે ખબર પડી કે તેમણે મને જન્મ આપ્યો નથી.”મિલાપ ચૂપચાપ સાંભળતો રહ્યો.“મારી સાચી મા... Novels સાત સમંદર પાર સાત સમંદર પાર ભાગ-૧રાતના દશ વાગ્યા હતા…રાત જાણે દરેકને પોતાના ખોળામાં પોઢાડીને શાંત કરી દેવા મથી રહી હતી…દિવસે થોડી ગરમી પરંતુ રાત્રે તો ઠંડક જ પથરાઈ... More Likes This વૃશાલી (કર્ણ ની અર્ધાંગિની) - પ્રકરણ 1 દ્વારા Vishakha Bhatt મુંબઈની રાતો અને સપનાનો સોદાગર - ભાગ 1 દ્વારા mahendr Kachariya Devil की दास्तान - 41 દ્વારા Sonam Brijwasi સાબરમતી ના કિનારે - 1 દ્વારા Chaudhary vasharam શહેરની હવામાં ખોવાયેલું ગામ - 1 દ્વારા Anghad એ દિવસો, એ યાદો.. - પ્રકરણ 1 દ્વારા ANKIT J NAKARANI અધૂરો અધ્યાય : પ્રકરણ ૧ દ્વારા Rupen Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા