Life online book and story is written by Rajshree P in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Life online is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. જિંદગી ઓનલાઇન Rajshree P દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 201 616 Downloads 1.6k Views Writen by Rajshree P Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન જિંદગી ઓનલાઈનડો. રાજશ્રી ત્રિવેદી"8-૩૦? બહુ મોડુંથઈ ગયું." નિશાએદિવાલ પરની ઘડિયાળ જોઈઅને પછી હાંફળી-ફાંફળીથઈ ફોન હાથમાંલીધો. "સન્ડે, ૩૧ મે- હાશ. આજે તો રવિવારછે, કંઈ એવી ઉતાવળનથી. વારુબાઈએ રાતે જકહ્યું હતું કે તેકામ પર આવવાની.રીલ્સ જોતાં જોતાં રાતેબે વાગી ગયાહતાં. નકામો ટાઈમ-પાસકર્યો." નિશા બબડી.સ્ક્રીનપર મમતાનો મેસેજદેખાતો હતો. "બહાર હિંચકે જઈનેવાંચું છું. નિતિન હજીઊંઘમાં છે." નિશા બહાર આવીનેહિંચકે ગોઠવાઈ. છોકરાઓ ઝિલીઅને મૃગાંક હજી સૂતાહતાં, નિતિનની આઈ.ટી.કંપનીમાં ત્રણે સાથે મળીનેકામકાજ સંભાળતા હતાં. બન્નેજણને યોગ્ય પાત્રમળતાં જ લગ્નનીતૈયારી તરતજ કરીશકે એટલી આર્થિક ક્ષમતાજરીવાલા પરિવારપાસે હતી.ને્પિયન-સી રોડના પોશએપાર્ટમેન્ટમાં રહેતાં નિતિન અને નિશા પોતાનીજ્ઞાતિ અને વર્તુળમાં એકઆદર્શ દંપતી તરીકે જાણીતા હતા. ઝિલીઅને મૃગાંક પણ વિવેકીઅને ગુણિયલ ભાઈ More Likes This પૃથા - 1 દ્વારા Purvi Shukla આધુનિક કોર્પોરેટ મહાભારત દ્વારા Krunal છુપાયેલા મહોરા ભાગ:૧ દ્વારા yeash shah પાછા વળ્યા પાછલા દિવસો - 1 દ્વારા Dhamak પ્રાચીન રહસ્યોના નકશાકાર - એક શોધ - 1 દ્વારા Krunal ભ્રમજાળ દ્વારા Rupen Patel બિહાઇન્ડ ધ સ્ક્રીનશોટ - Part 1 દ્વારા Dr. Shreya Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા