11 TASKS - 21 book and story is written by Niyati Kapadia in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. 11 TASKS - 21 is also popular in Drama in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. 11 ટાસ્ક્સ - Chapter 21 Niyati Kapadia Nirjhar દ્વારા ગુજરાતી નાટક 88 Downloads 166 Views Writen by Niyati Kapadia Nirjhar Category નાટક સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન Version:1.0 StartHTML:0000000156 EndHTML:0000219929 StartFragment:0000000469 EndFragment:0000219921“ઓકે. થૅન્ક યુ.“આશુતોષ ફ્લેટમાં એકલો પડ્યો એટલે એને નિરાંત થઈ. એણે આખા ફ્લેટમાં એક ચક્કર માર્યું. ફ્લેટનો એક એક ખૂણો સાફ અને વ્યવસ્થિત હતો! દરેક વસ્તુ એની જગ્યાએ ગોઠવાઈને મુકેલી હતી. એના પલંગની ચાદર અને તકિયાના કવર સુધ્ધા બદલાઈને નવા નંખાયેલા હતા. એનું ધ્યાન ગયું કે બેડ પરની ચાદર નવી હતી, પોતે એ ખરીદી નહોતી તો પછી એ આવી ક્યાંથી?એણે રસોડામાં નજર કરી. પ્લેટફોર્મ પર વાસણ ગોઠવવાનું નવું સ્ટેન્ડ મુકાયેલું હતું ને એમાં એક સુંદર ડિનર સેટ ગોઠવાયેલો હતો. કબાટમાં નાના–મોટા નવા ડબ્બા આવી ગયા હતા ને એ દરેકમાં રસોઈને લગતી વિવિધ વસ્તુઓ ભરેલી પડી હતી. Novels 11 ટાસ્ક્સ ત્રીસ વરસની ઉંમર કેટલા વરસો પહેલા પસાર થઈ ગઈ એ યાદ કરવાનો પણ જેને ત્રાસ વરતાય એવા કોઈ કુંવારા યુવાનને આપ કદી મળ્યા છો? એની તકલીફ સમજવાનો પ્રયત્ન કર્યો... More Likes This અધૂરી ઓળખ, અનમોલ સબંધ - 1 દ્વારા Authority 11 ટાસ્ક્સ - Chapter 5 દ્વારા Niyati Kapadia Nirjhar પંચાયત - ભાગ 1 દ્વારા Vir jadeja પ્રીત ના કરીઓ કોઈ, - પ્રકરણ 1.3 દ્વારા Niyati Kapadia Nirjhar લોહી તરસ્યા લોક - પ્રકરણ 2 દ્વારા Ashoksinh jadeja अनकही - 5 દ્વારા Dewy Rose અર્ધચંદ્રની હવેલી - 1 દ્વારા Jaimini Brahmbhatt બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા