chapter 3 - pyadani gothavani - part 1 book and story is written by Rupesh Sutariya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. chapter 3 - pyadani gothavani - part 1 is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. રામ તારી રમતડી - પ્યાદાંની ગોઠવણી - ભાગ 1 Rupesh Sutariya દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 476 Downloads 1.3k Views Writen by Rupesh Sutariya Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પ્રકરણ ૩ - પ્યાદાંની ગોઠવણી - ભાગ ૧વિચારશીલ મુદ્રામાંરંભકબેઠો હતો.યુવાનીનાલયમાં આવેલો, સુડોળ કાયાવાળો અને તેજવંત આંખો ધરાવતો. ધનિક હોવા છતાં પોતે સરળ અને નિષ્કલંક સ્વભાવનો હતો. તેનું ધ્યાન સામે પડેલી શતરંજ પર હતું. ક્યા પ્યાદાને કઈ બાજુ ચલાવવું એનો તે વિચાર કરી રહ્યો હતો. તેની સામેસુતનબેઠેલો હતો, જેણે પોતાની ચાલ ચાલી લીધી હતી. સુતન મૂછમાં હરખાઈ રહ્યો હતો. પોતાની ચાલ ચાલીને તેણે રંભકને વિચારતો કરી દીધો હતો.સુતન, એ કંડેશ્વરનાપંચકૂળ સોમચંદ્રનોપુત્ર હતો. એટલે પોતે શસ્ત્ર અને શાસ્ત્ર બંને શીખેલો હતો. તે એક યુવાન, ખડતલ અને વિરલ પુરુષ હતો. કણસાયેલું તેનું શરીર અને શ્વેત વાન, કોઈને પણ પોતાની તરફ આકર્ષિત કરી લે Novels રામ તારી રમતડી કંડેશ્વર - ભાગ ૧ सरस्वती वंदना मंत्र या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता, या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना। या ब्रह्म... More Likes This ભ્રમજાળ દ્વારા Rupen Patel બિહાઇન્ડ ધ સ્ક્રીનશોટ - Part 1 દ્વારા Dr. Shreya Patel પુનર્જન્મની પ્રતિજ્ઞા - 1 દ્વારા Dr.hariyani અધુરા પાના ની શોધ - 1 દ્વારા jadeja priyaba ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 1 દ્વારા Vir jadeja એક છોકરી નામે ચકી દ્વારા Niyati Kapadia Nirjhar લોહી તરસ્યા લોક - પ્રકરણ 1 દ્વારા Ashoksinh jadeja બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા