project raktbeej book and story is written by Rupen Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. project raktbeej is also popular in Science-Fiction in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. પ્રોજેક્ટ રક્તબીજ Rupen Patel દ્વારા ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન 165 564 Downloads 1.7k Views Writen by Rupen Patel Category કાલ્પનિક-વિજ્ઞાન સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન અંધારી રાત, ધોધમાર વરસાદ અને અમદાવાદના આઉટર રિંગ રોડ પર ૧૨૦ ની સ્પીડે દોડતી એક બ્લેક એસયુવી (SUV). ગાડીની પાછળ પોલીસની બે પીસીઆર વાન સાઇરન વગાડતી પીછો કરી રહી હતી. અચાનક, એસયુવીની બ્રેક વાગી. ટાયરોના ચીત્કાર સાથે ગાડી રોડની સાઈડમાં ઊભી રહી ગઈ. પોલીસ વાનમાંથી ચાર હથિયારધારી કોન્સ્ટેબલ બહાર આવ્યા અને એસયુવીને ઘેરી લીધી. પણ તેઓ કંઈ સમજે તે પહેલાં જ એસયુવીનો દરવાજો ખૂલ્યો અને અંદરથી એક છોકરી બહાર ફેંકાઈ. તેના કપડાં લોહીથી લથપથ હતાં, પેટ પર સર્જરીના ટાંકા હતા અને આંખોમાં અજીબ ભય હતો. "મને બચાવો... તે લોકો મારા બાળકને... લેબમાં રક્તબીજ..." એ છોકરી આટલું બોલીને બેભાન થઈ ગઈ. More Likes This ડેથ ઝોન દ્વારા Rupen Patel અધૂરી વાર્તાનો અંત - પ્રકરણ 2 દ્વારા Rupen Patel 11 ટાસ્ક્સ - Chapter 1 દ્વારા Niyati Kapadia Nirjhar બ્રહ્માંડ ભ્રમ - 1 દ્વારા Anghad ફિલીંગ - 1 દ્વારા Nayana Viradiya Waterproofing by IMTB - 1 દ્વારા Ashish કાયામત: અંતિમ આશ્રય - 1 દ્વારા Anghad બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા