Preet Na Kario Koi, Chapter: 2.4 book and story is written by Niyati Kapadia in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Preet Na Kario Koi, Chapter: 2.4 is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. પ્રીત ના કરીઓ કોઈ, - પ્રકરણ 2.4 Niyati Kapadia Nirjhar દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 796 Downloads 1.6k Views Writen by Niyati Kapadia Nirjhar Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન “અરે શું થયું? તું આમ રડે છે કેમ બકા? છ સાત દિવસ જ આપણે જુદા રહેવાનું છે એ પછી તું કહે તોય તને પિયર નહીં જવા દઉં. આઈ લવ યુ.” એણે મને જોશભેર છાતીએ વળગાડી હતી અને એ પહેલીવાર હતું જ્યારે આલોકનો સ્પર્શ મને ગમ્યો હતો. એ આલિંગનમાં ભારોભાર ઉષ્મા હતી, સ્નેહ હતો. મારા દીલને હાલ કદાચ એની જ જરૂર હતી. હું આંખો બંધ કરીને આલોકની છાતીમાં શાંતિ શોધી રહી હતી અને ત્યાં જ એણે કહ્યું, “કેદાર બિલકુલ સાચું કહેતો હતો. એણે મને કહેલું કે આ છોકરી ખૂબ લાગણીશીલ છે જેના પણ જીવનમાં જશે એને પ્રેમથી ભરી દેશે.” Novels પ્રીત ના કરીઓ કોઈ જો તમે પ્રેમમાં પડી જાઓ તો પછી શું કરો? તમારા પ્રિયપાત્રને તમારા જીવનમાં લાવવા તમે કઈ હદ સુધી જઈ શકો? આ બે સવાલનો જવાબ નવલકથામાંના ત્રણેય પાત્રો,... More Likes This અધૂરો અધ્યાય : પ્રકરણ ૧ દ્વારા Rupen Patel પ્રેમનું નેટવર્ક દ્વારા Rupen Patel લાગણીના રંગો દ્વારા Nayana Viradiya સહિયારા શ્વાસ - અધ્યાય 1 દ્વારા Nayana Viradiya મણિકર્ણિકા: અગ્નિ જે ક્યારેય બુઝાતો નથી - 1 દ્વારા Aloka Patel ઝંખના - એક સાચા પ્રેમની.. - ભાગ-11 દ્વારા Nayana Viradiya પ્રેમ કરારમાં નહતો - 1 દ્વારા Maya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા