Ram is your game - Deepshikha's description - Part 1 book and story is written by Rupesh Sutariya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ram is your game - Deepshikha's description - Part 1 is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. રામ તારી રમતડી - દીપશિખાનું વર્ણન - ભાગ 1 Rupesh Sutariya દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 396 554 Downloads 1.8k Views Writen by Rupesh Sutariya Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પ્રકરણ ૨ - દીપશિખાનું વર્ણન - ભાગ ૧પોતાની પત્નીના સ્વર્ગ સિધાવ્યા બાદ ચિરૂપાક્ષજી માત્ર પોતાની એકની એક દીકરી દીપશિખા માટે જ શ્વાસ લઈ રહ્યા હતા. એનું ભરણપોષણ કરવું અને તેને હસતી-ખેલતી રાખવી, એ એકમાત્ર એમનું લક્ષ્ય બની ગયેલું. જન્મતાની સાથે માતાને ખોયા બાદ પણ દીપશિખા આજે જે હતી, તેનું કારણ તે જ હતા. ચિરૂપાક્ષજીએ એક માની જેમ તેનું વર્ધન કર્યું હતું.સાંજનો સમય થવા આવ્યો હતો. દિવસની અંતિમ પહર ચાલી રહી હતી. એવા સમયે ચિરૂપાક્ષજીએ પોતાની પડસાળમાં પ્રવેશ કર્યો. કોઈ કામથી ગયા હશે અને ઘણું ચાલીને આવ્યા હોય, એવો ચાલવાનો થાક એમના ચહેરા પર દેખાતો હતો. તેમણે ખભામાં જોળી ટાંગેલી હતી. Novels રામ તારી રમતડી કંડેશ્વર - ભાગ ૧ सरस्वती वंदना मंत्र या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता, या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना। या ब्रह्म... More Likes This અધુરા પાના ની શોધ - 1 દ્વારા jadeja priyaba ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 1 દ્વારા Vir jadeja એક છોકરી નામે ચકી દ્વારા Niyati Kapadia Nirjhar લોહી તરસ્યા લોક - પ્રકરણ 1 દ્વારા Ashoksinh jadeja માયાપુરીનો મહારાજા: સત્તાનો ખેલ - 1 દ્વારા Raghuvanshi રામ તારી રમતડી - કંડેશ્વર - ભાગ 1 દ્વારા Rupesh Sutariya આંતરિક હોળી દ્વારા Hardik Galiya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા