GUJRAT'S FIRST SUPERHEROS - 2 book and story is written by hemangi prajapati in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. GUJRAT'S FIRST SUPERHEROS - 2 is also popular in Adventure Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. GUJRAT'S FIRST SUPERHEROS - 2 Hemangi દ્વારા ગુજરાતી સાહસિક વાર્તા 323 1k Downloads 2.6k Views Writen by Hemangi Category સાહસિક વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન CHAPTER 2હારી અને શનિ આસ્થા ની ઘરની બહાર ગાડી માં રાહ જોતા હતા.દીદી આસ્થા એ મેસેજ કર્યો છે કે એ એની ફ્રેન્ડ સાથે નીકળી ગઈ છે.વાહ, જલ્દી કીધું ભાઈ. ચાલહારી ને ગાડી થોડી આગળ દુકાન પર ઊભી કરી.ભાઈ, ચાર મેંગો ચોકલેટ આપો, શનું તારે કઈ લેવું છે.હા દીદી, પેલી ચોકલેટ નવી આવી છે. ફરેરો વ્હાઇટ ચોકલેટ, એ લઈ ને આપને.ભાઈ પેલી ચોકલેટ પણ આપી દો.હા આપું બેન. 504 થયા.(દુકાનદાર)ગૂગલ પે કરું છું.ભાઈ તારી ચોકલેટ. મને એક વાત કે, આ તે તારા માટે જ લીધી છે ને?ના આસ્થા માટે.કેટલો ઘેલો છે એની પાછળ. રોજ તો મળો છો કોલેજ માં.દીદુ, તને આમાં Novels GUJRAT'S FIRST SUPERHEROS 156/B સ્વર ફ્લેટ, ના 5bhk ઘર ના માસ્ટર બેડરૂમ માં ત્રણ ભાઈ અને બહેન તૈયાર થતા વાતો કરતા હતા. શું કરે છે? આટલી વાર તો છોકરીઓ ને પણ તૈયાર થવા માટે ના... More Likes This શોધ (એક ખજાનાની) - 1 દ્વારા Yatin Patel ત્રિશૂળનુ રહસ્ય - પ્રકરણ 1 દ્વારા Chavda Ajay 11 ટાસ્ક્સ - Chapter 4 દ્વારા Niyati Kapadia Nirjhar ડણક અને ડાંગ - ભાગ 1 દ્વારા Shakti Pandya અંધારી રાતના ઓછાયો ભાગ- ૬૦ (અંતિમ ભાગ) દ્વારા Nayana Viradiya રહસ્યમય મહેલ - 1 દ્વારા Sicret super Star GUJRAT'S FIRST SUPERHEROS - 1 દ્વારા Hemangi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા