Driver Mankoda? book and story is written by Gautam Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Driver Mankoda? is also popular in Adventure Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ડ્રાઇવર મંકોડા ? Gautam Patel દ્વારા ગુજરાતી સાહસિક વાર્તા 1k Downloads 3.1k Views Writen by Gautam Patel Category સાહસિક વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન વીસમી સદીના આરંભનોસમય હતો. દક્ષિણ આફ્રિકા પરસંપૂર્ણ રીતે પગદંડો જમાવવા માટેસામ્રાજ્યવાદી બ્રિટન તથા નેધરલેન્ડવચ્ચે વર્ષોથી ગજગ્રાહ ચાલતો હતો.આમ તો એ બન્ને મહાસત્તાઓએ છેક૧૭મી સદીથી દક્ષિણ આફ્રિકાના કેટલાકપ્રદેશમાં પોતાની હકૂમત સ્થાપી રાખીહતી અને વધુ પ્રદેશ કબજે મેળવવા બેઉદેશોના લશ્કર વચ્ચે ઘણી વખત નાનાં-મોટાં છમકલાં થયાં કરતાં હતાં. પરંતુ૨૦મી સદીના આરંભે દક્ષિણ આફ્રિકામાંહીરાના કુદરતી ભંડારો પહેલી વાર મળીઆવ્યા ત્યારે તેમના પર હક્કદાવોજમાવવા માટે બન્ને દેશો વચ્ચે અત્યંતલોહિયાળ સંઘર્ષ ફાટી નીકળ્યો.ઇતિહાસમાં બૂર વોર તરીકે જાણીતું બનેલુંયુદ્ધ લાગલગાટ ત્રણ વર્ષ સુધી ચાલ્યું,જેમાં અંગ્રેજો જીત્યા અને મૂળ હબસીલોકોના દેશને તેમણેપોતાની માલિકીનોજાહેર કર્યો.દક્ષિણ આફ્રિકાસોનાનો અને હીરાનોકુદરતી ભંડાર હતો.ગોરી સરકારે હબસીલોકોને જ ખાણોમાંમજૂરીના કામે લગાડીદીધા. ખાણોનાંમૂલ્યવાન ખનિજો More Likes This શોધ (એક ખજાનાની) - 1 દ્વારા Yatin Patel ત્રિશૂળનુ રહસ્ય - પ્રકરણ 1 દ્વારા Chavda Ajay 11 ટાસ્ક્સ - Chapter 4 દ્વારા Niyati Kapadia Nirjhar ડણક અને ડાંગ - ભાગ 1 દ્વારા Shakti Pandya અંધારી રાતના ઓછાયો ભાગ- ૬૦ (અંતિમ ભાગ) દ્વારા Nayana Viradiya રહસ્યમય મહેલ - 1 દ્વારા Sicret super Star GUJRAT'S FIRST SUPERHEROS - 1 દ્વારા Hemangi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા