Neelakrishna - Part 29 book and story is written by હેતલ ઘેટીયા “કૃષ્ણપ્રિયા“ in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Neelakrishna - Part 29 is also popular in Spiritual Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. નિલક્રિષ્ના - ભાગ 29 કૃષ્ણપ્રિયા દ્વારા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ 1.3k Downloads 3k Views Writen by કૃષ્ણપ્રિયા Category આધ્યાત્મિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આ કબીલાના લોકોને એનાં પર શક ન જાય અને એની સાથે જવાની 'હા' પાડી દયે, એટલે જ એ બંનેએ કેળનાં પાનથી પોશાક બનાવી આદિવાસીનો વેશ ધારણ કરી લીધો હતો. ત્યાં જંગલમાં પડેલા કાળા કોલસાનો ભૂકો કરી એ બન્નેએ પોતાનાં આખાં શરીરને શ્યામ રંગી નાખ્યું હતું. આ પહેરવેશ અને રંગ જોઈ કોઈ પણ ન કહી શકે કે, આ એનાં જુથનાં આદિવાસી નથી. દેખાવે બન્ને દરિયાઈ કબીલામાં વસતાં માણસો જેવા લાગતા હતા. તેથી આગળ હાલતાં કબીલાના સરદારે એને સાથે હાલવાની મંજુરી આપતા કહ્યું," ભલે હાલો ને બાપલા!"એ બાર વ્હીલ વાળી ગાડીની આસપાસ એનાં સિવાય બીજા કોઈ પણ સભ્યને જવા દેવાનાં ન હતાં. Novels નિલક્રિષ્ના 'જય શ્રી કૃષ્ણ' વાંચક મિત્રો,આજ એક ન્યુ ધારાવાહિક નિલક્રિષ્નામાં પ્રવેશ કરવા જઇ રહી છું.વાંચક મિત્રો અહીં સુધી પહોંચવા માટે તમારો સાથ,સહકાર મન... More Likes This ભક્તામર સ્તોત્ર - ૧ દ્વારા Ashish ભગવદ્ગીતા ભાવાનુવાદ ભાગ :૧ દ્વારા yeash shah કાલરાત્રી - 2 દ્વારા Alpaba Sarvaiya મહર્ષિ ગર્ગ અને 'ગર્ગ' શબ્દનું અનાદિ રહસ્ય દ્વારા Hemant pandya લાલો 2 - પ્રકરણ 1 દ્વારા Kamejaliya Dipak સેકન્ડ ચાન્સ ભાગ ૩ દ્વારા Komal Mehta સ્વ ની ખોજ - ભાગ 1 દ્વારા Komal Mehta બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા