balpan book and story is written by Parmarkripalsinh in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. balpan is also popular in Motivational Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. બાળપણ પરમાર ક્રિપાલ સિંહ દ્વારા ગુજરાતી પ્રેરક કથા 604 975 Downloads 3.2k Views Writen by પરમાર ક્રિપાલ સિંહ Category પ્રેરક કથા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન હજુ પણ પગના તળિયા સામે ઝાંખીને જ્યારે જોવ છું,બચપણમાં પડેલ એ ઉઝરડા જોઈને એકાંતમાં રોવ છું. ગામડામાં રહેતા ન હોઈ તેવા બાળકોને કાંટો એ શું એ ખબર નહિ હોઈ? અને હવે આપણને પણ પગમાં કાંટા નથી લાગતાં. મને ઘણીવાર વિચાર આવે કે, શું કાંટા ગુમ થઈ ગયા કે પછી એવા પગરખાં આવી ગયા! "મને પગમાં કાંટો વાગ્યો" એવું હવે ભાગ્યે જ સાંભળવા મળે છે. તમે યાદ કરો કે, આપણે ચંપલ પહેર્યા હોઇ તો ચંપલ વીંધીને પગમાં કાંટો ખૂંચી જતો. ખબર હશે કે, ઘણીવાર કાંટો કાઢતી વખતે રડવું આવી જતું. અરે ઝામરો થઈ જતો, એ ઝામરો પછી સોય-દોરા થકી વીંધવામાં આવતો. More Likes This રાષ્ટ્રીય એકતાનો પડકાર દ્વારા Sanjay Sheth માનવ મન દ્વારા Sanjay Sheth જ્ઞાનની જ્યોત દ્વારા Sanjay Sheth ચીથરા ( પ્રસ્તાવના ) દ્વારા Mansi Desai Shastri પ્રકાશ લાવતી રાજકુમારી દ્વારા Sicret super Star જીવંત હોવાનો અર્થ: સત્ય માટે ઊભા રહેવાની હિંમત દ્વારા Sanjay Sheth Young Generation દ્વારા Ashish બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા