CHOCOLATE CANDY NA SHODHAK HARSHI book and story is written by Jagruti Vakil in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. CHOCOLATE CANDY NA SHODHAK HARSHI is also popular in Motivational Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ચોકલેટ કેન્ડીના શોધક હર્શી Jagruti Vakil દ્વારા ગુજરાતી પ્રેરક કથા 1.3k 1.1k Downloads 5k Views Writen by Jagruti Vakil Category પ્રેરક કથા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આંતરરાષ્ટ્રીય ચોકલેટ દિવસ વિશ્વના મોટાભાગના ભાગોમાં ચોકલેટ કેન્ડી લોકપ્રિય બનાવવામાં જેમની મહત્વની ભૂમિકા છે,એવા પેન્સિલવેનિયામાં જન્મેલા હર્શી ફૂડ્સ કોર્પોરેશનના સ્થાપક, મિલ્ટન હર્શીનો જન્મ ૧૩ સપ્ટેમ્બર, ૧૮૫૭ના થયો હતો. એમની યાદમાં યુ.એસ. નેશનલ કન્ફેક્શનર્સ એસોસિએશન ૧૩ સપ્ટેમ્બરને આંતરરાષ્ટ્રીય ચોકલેટ દિવસ ઉજવે છે. કોકોનો બીજો સૌથી મોટો ઉત્પાદક ઘાના ૧૪ ફેબ્રુઆરીએ ચોકલેટ દિવસ ઉજવે છે. જ્યારે લાતવિયામાં ૧૧ જુલાઈએ ઉજવવામાં આવે છે. વિશ્વ ચોકલેટ દિવસ 7 જુલાઇએ ઉજવાય છે. મિલ્ટન હર્શીએ કેન્ડી વ્યવસાયમાં સફળ થવા માટે સંઘર્ષ કર્યો. શરૂઆતની નિષ્ફળતાઓ છતાં, તેમણે ક્યારેય હાર માની નહીં. હર્શીની ખ્યાતિ આખરે દૂધ ચોકલેટના પ્રથમ અમેરિકન ઉત્પાદક તરીકે આવી. More Likes This મારી વાત - પ્રસ્તાવના દ્વારા Mansi Desai Shastri મૌન - 1 દ્વારા Mansi Desai Shastri અધૂરી રસીદ દ્વારા Nirav Chhabhaiya અહં બ્રહ્માસમી દ્વારા Ashish Positive Energy - Negative Energy દ્વારા Ashish નસીબના ખેલ: એક સાચી કહાની - ભાગ 1 દ્વારા ketan બાળપણ - ભાગ 1 દ્વારા Jaydeep Panchal બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા