Morning bus and memories book and story is written by Snehal in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Morning bus and memories is also popular in Anything in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. સવારની બસ અને યાદો Tr Mrs Snehal Rajan Jani દ્વારા ગુજરાતી કંઈપણ 1.4k 1.7k Downloads 6.1k Views Writen by Tr Mrs Snehal Rajan Jani Category કંઈપણ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન લેખ:- સવારની બસ અને યાદોલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીઆજનાં લેખમાં એક સરસ મજાની યાદગીરી આપ સૌ સાથે વહેંચવા માંગું છું.સવારની બસ એટલે હું અને મારી સાથે ધોરણ 12 સાયન્સનાં વર્ગમાં ભણતાં મારા તમામ મિત્રો અને સખીઓ માટે એક અવિસ્મરણીય સંભારણું! એક ગામમાં રહીને અમે બાજુનાં નાનકડાં શહેરમાં ટ્યુશન માટે જતાં હતાં. મારા અગાઉનાં બે લેખોમાં હું ગણદેવી અને બીલીમોરા વિશે ચર્ચા કરી ચૂકી છું. ગણદેવી એટલે કે એ ગામ જ્યાં હું રહેતી હતી, મોટી થઈ અને મારું ભણતર પૂર્ણ કર્યું. બીલીમોરા એટલે ગણદેવીથી 8 કિમી દૂર આવેલ એક નાનકડું શહેર! અમે મોટા ભાગનાં દસમા ધોરણ સુધી ટ્યુશન જતાં ન હતાં. More Likes This સામાજિક ભદ્રતા અભદ્રતા વિશે પ્રશ્નોતરી દ્વારા yeash shah ધર્મસંકટ - 3 દ્વારા Ashwin Majithia વ્યસનના સંકજામાં - 1 દ્વારા Trupti Bhatt શરદ પૂનમ દ્વારા Jagruti Vakil રાહી આંખમિચોલી - 1 દ્વારા Hiren B Parmar અંતિમ પડાવ દ્વારા Jatin Bhatt... NIJ સબંધો ના તાણાવાણા... - 1 દ્વારા kanvi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા