Kantali Tekri thi Saad - 6 book and story is written by SUNIL ANJARIA in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Kantali Tekri thi Saad - 6 is also popular in Classic Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. કાંટાળી ટેકરીથી સાદ - 6 SUNIL ANJARIA દ્વારા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ 1.8k 2k Downloads 4k Views Writen by SUNIL ANJARIA Category ક્લાસિક નવલકથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન 6.દર્શકને શું કરવું એ સમજાયું નહીં. એણે વારાફરતી સ્થિર બેઠેલી મૂર્તિ જેવી સ્ત્રી સામે, સાવ નજીક ઊભેલા વિચિત્ર માનવ આકારો સામે અને તરત સામે સાવ એકાંત અંધારા હાઈવેના ચડાણ અને દૂર પેલી ટેકરી સામે જોયું. એનો હાથ દરવાજાના હેન્ડલ પર જઈ અટકી ગયો.“મારે એકેય બાજુ નથી જવું. કોઈ અજાણી મુશ્કેલીમાં નથી પડવું.” એણે કહ્યું અને પોતાને ઓઢાડેલું વસ્ત્ર દૂર કરતો ઊભો થયો અને પોતાને ઓઢાડેલી સાડી એ સ્ત્રીને ફરીથી ઓઢાડી.સ્ત્રીનું સૌંદર્ય તેની આંખો સામે આવ્યું. સર્વાંગ સુંદર, અત્યંત લોભામણું. ભાગ્યે જ જોવા મળે એવું.એ સ્ત્રી તેની સામે એ જ અપાર્થિવ દૃષ્ટિથી જોઈ રહી હતી. એની દૃષ્ટિ ડર લાગે એવી હતી. Novels કાંટાળી ટેકરીથી સાદ એ એક ઠંડી રાત હતી. શિયાળાની અંધારી રાત અને ઠંડી તો કહે મારું કામ. ઠંડી તો એવી કે જાણે ચામડીમાંથી ઉતરી હાડકાં પર, બારીના કાચ પર બરફ જામે એમ જામી ગઈ હોય... More Likes This જૂનવાણી શબ્દકોશ અંક 1 પ્રસ્તાવના દ્વારા Mansi Desai Shastri સ્વર્ણ પરી - ભાગ 1 દ્વારા Pandit chetna હું એક અઘોરી - 1 દ્વારા SUNIL ANJARIA સીધીસટાક વાત - 1 અંતે તો માણસ એકલો દ્વારા Mansi Desai Shastri આનંદનગર : પ્રકરણ ૩૮ દ્વારા Rupen Patel PM સાહેબ - ભાગ 1 દ્વારા Maheshsinh અબોલા - 1 દ્વારા Mansi Desai Shastri બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા