DIARY - 10 Zala Yagniksinh દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રેમ કથાઓ પુસ્તકો DIARY - 10 DIARY - 10 book and story is written by Zala Yagniksinh in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. DIARY - 10 is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. DIARY - 10 Zala Yagniksinh દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (1.1k) 2.2k 5.3k નેહલ આજે બહુ ખુશ હતી. કારણ કે આજનો દિવસ કંઈક અલગ હતો. શોપિંગ માટે તે અંશ સાથે જઈ રહી હતી. આટલા આનંદમાં હતી કે એલાર્મ વાગે તે પહેલાં જ જાગી ગઈ. દિલમાં એક જ વિચાર હતો. "આજનો દિવસ યાદગાર ...વધુ વાંચોદેવો છે."નેહલ આજે જરા જલ્દીજ તૈયાર થઈ જાય છે. સામાન્ય રીતે છોકરીઓને તૈયાર થવામાં ૨-૩ કલાક તો લાગી જ જાય, પણ આજે તો જાણે તેણે પણ છોકરાઓની જેમ ૧૫-૨૦ મિનિટમાં જ બધું મૅનેજ કરી લીધું. કારણ માત્ર એકજ હતું. અંશ સાથેનો દિવસ...નેહલના મમ્મી: "નેહલ, આજે ક્યાં જવા નીકળી છો?"નેહલ: બસ, શોપિંગ પર."એટલા માં નેહલનો ફોન વાગે છે.નેહલ : "હા, અંશ"અંશ ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો DIARY - 10 DIARY - નવલકથા Zala Yagniksinh દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (35.6k) 39k 85k Free Novels by Zala Yagniksinh બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા