World's Short Ghost Stories (Folktales) Part-6 Beauty Arrogant book and story is written by Bhaveshkumar K Chudasama in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. World's Short Ghost Stories (Folktales) Part-6 Beauty Arrogant is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૬ સૌંદર્યાભિમાની Bhaveshkumar K Chudasama દ્વારા ગુજરાતી વાર્તા 1 584 Downloads 1.2k Views Writen by Bhaveshkumar K Chudasama Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ૬. સૌંદર્યાભિમાનીમાટીથી લિંપેલા ઘરમાં રહેતી સામાન્ય ખેડૂતની દીકરી એ મારિયા! આરીસામાં ખુદને નિહાળતી ત્યારે એની આંખોમાંઅભિમાનઝળકી ઉઠતું અને એનું મન એમને કહેતું–ઓહો આટલું સુંદર રૂપ, એનો અધિકારી તો કોઈક રાજકુમાર જ હોય!એનું મન એમને સાચું જ કહેતું હતું, ગૌરવર્ણનો ગોળ એમનો ચહેરો, એમના ગુલાબની પાંખડીઓ જેવા ગુલાબી હોઠ, ભરાયેલા ગાલ પર એ જ્યારે હસતી ત્યારે ખંજન ખીલી ઉઠતા અને એના દાડમના દાણા જેવા સફેદ દાંત ચમકી ઉઠતા. હરણી જેવી એની આંખો અને તેના પર ધનુષ્યની કમાન જેવો વળાંક લેતી ભ્રમરો, એના છૂટા, પીઠ સુધી લંબાયેલા વાળ અને માટીના કુંજ જેવી એની કમર!એનું રૂપ અપ્સરાને પણ ઝાંખી પાડે તેવું હતું. એના Novels વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) આજથી ૮૦૦ વર્ષ પહેલાં, જ્યારે ચીનમાં સોંગ રાજવંશનું શાસન હતું, ત્યારે યુનાન પ્રાંતમાં વર્તમાન ડાલી શહેરની નજીક શિલીન નામનું એક ગામ હતું. રમણીય પર્વતો અ... More Likes This જીવન પ્રેરક વાતો - ભાગ 27 - 28 દ્વારા Harshad Kanaiyalal Ashodiya વહેતી વાર્તાઓ - 1 દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" વિરહની વેદના.. દ્વારા ︎︎αʍί.. એક કપ કૉફી - 2 દ્વારા Piyusha Gondaliya અંતરના દર્પણથી - ભાગ 1 દ્વારા Violet બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-1 દ્વારા S I D D H A R T H વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૧ જેડની મૂર્તિ દ્વારા Bhaveshkumar K Chudasama બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા