Talash 3 - 31 book and story is written by Bhayani Alkesh in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Talash 3 - 31 is also popular in Thriller in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. તલાશ 3 - ભાગ 31 Bhayani Alkesh દ્વારા ગુજરાતી રોમાંચક 32.6k 3.1k Downloads 4.7k Views Writen by Bhayani Alkesh Category રોમાંચક સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. લગભગ 25 દિવસ પછી મહાવીરરાવની હવેલીમાં ફરી રડારોળ ચાલુ થઈગઈ. આમ તો ખેપીયાએગઈ સાંજે જ ખબર પહોંચાડ્યા હતા. પણ ઘરના વડીલ એવા મહિપાલરાવના પત્નીએઆ અંગે કોઈને ઝાઝું કહ્યું ન હતું. પણ એમનો અત્યંત ઉદાસ ચહેરો જોઈનેચાલાક લખુડી સમજી ગઈ કે કામ ફતેહ થયું છે. પણ જયારે પરોઢિયા પછી શિકારેગયેલાપુરુષોનોપાછો આવવાનો સમય થયો ત્યારે મહિપાલ રાવની પત્નીથી રહેવાયું નહીં અને પોતાની ટાપટીપ કરી રહેલીલખુને મોટેથી બમ મારી ને કહ્યું."એ લખુડી. હવે મૂકએબધું?" "કેમ મોટી માં? શું થયું? અને હું ક્યાં Novels તલાશ 3 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. આજથી બરાબર 3 વર્ષ પહ... More Likes This પોઇઝન ગર્લ : પ્રકરણ ૧ દ્વારા Rupen Patel કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફર - 20 દ્વારા Hardik Galiya ચંબલનો પડછાયો - પ્રકરણ ૧ દ્વારા Rupen Patel ટેરર ૨૬ - ભાગ 1 દ્વારા Maulik Vasavada ધ રોયલ ખજાનો: એ યુરોપિયન ક્વેસ્ટ દ્વારા Jigar Raval કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 1 દ્વારા Dr. Nilesh Thakor અવાવરુ વાવનો અતીત - 2 દ્વારા Ashoksinh jadeja બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા