નાયિકાદેવી - ભાગ 37 Dhumketu દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો નાયિકાદેવી - ભાગ 37 Nayika Devi - 37 book and story is written by Dhumketu in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Nayika Devi - 37 is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. નાયિકાદેવી - ભાગ 37 Dhumketu દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (22.3k) 3.1k 4.8k ૩૭ પાટણની મોહિની ગર્જનકે પોતાના પ્રયાણની દિશા નક્કી કરી લીધી, પછી તો એ ઉતાવળે દોડ્યો. એનો વિચાર અચાનક છાપો મારવાનો હતો. એને થયું કે જો પહેલી છાપ પાડી જશે ને ગૂર્જરભૂમિમાં પ્રવેશ કરશે, તો પછી બાકીનું કામ ત્યાંના આંતરિક ...વધુ વાંચોજ ઉપાડી લેશે. બંને કુમાર નાના છે. મંડલેશ્વરો વિભક્ત છે. મહારાણી એ તો છેવટે બાઈ માણસ છે. વિજય એનો જ છે. એની મહત્વાકાંક્ષા તો ભીમદેવને જ પકડી લેવાની હતી. સહસ્ત્રકલા સાથે એણે કાશીરાણીને થોડી ધીરજ રાખવા કહેવરાવ્યું હતું. ને એકાદ, સૈનિકોની જાણકાર નર્તિકા હોય તો આંહીં ઉપયોગી થાય એ પણ કહેવરાવ્યું હતું. સહસ્ત્રકલાએ એ વસ્તુ ઉપર મદાર રાખીને જ પોતે ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો નાયિકાદેવી - ભાગ 37 નાયિકાદેવી - નવલકથા Dhumketu દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (1.2m) 166.7k 255.8k Free Novels by Dhumketu બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા