મહિલા ડોકટર દંપતી સુકેતુ અને નેહલ પટેલે તહેવારોની મઝા લેવા માટે મધ્યપ્રદેશની ટુર ગોઠવી હતી. તેમની રસપ્રદ સફર દરમિયાન, એક નાનકડા શહેરમાં પહોંચી ગયા, જ્યાં વરસાદને કારણે ટ્રાફિક વધુ હતો. તેઓ એક નાનકડી દુકાન પર ચા પીવા માટે રોકાયા. આ દુકાનમાં એક ગરીબ સ્ત્રી અને તેના બાળકો હતા, જેના જીવનમાં ઘણા કષ્ટો હતા, પરંતુ તેણી હંમેશા મીઠી વાતો કરતી હતી. દંપતીની સરખામણીમાં, આ સ્ત્રીની સમર્પણ અને જીવનની સત્યતા વધુ પ્રભાવિત કરતી હતી. આ મુલાકાતથી દંપતીને સમજાયું કે જીવનમાં સભ્યતા અને માનવતા કેટલી મહત્વની છે, અને ગરીબીમાં પણ આનંદ શોધવાની કળા હોય છે. આ વાર્તામાં, ગરીબ સ્ત્રીના જીવનની મીઠાશ અને જિંદગીના અહેસાસોનું મહત્વ દર્શાવાયું છે. ચા ના બે કપ Kishan Suryavanshi દ્વારા ગુજરાતી પ્રેરક કથા 3.5k 1.3k Downloads 4.4k Views Writen by Kishan Suryavanshi Category પ્રેરક કથા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન જીવનમાં સભ્યતા ની બાબતમાં એક ગરીબ સ્ત્રી એક ગોલ્ડ મેડાલીસ્ટ ડોક્ટર કરતા આગળ નીકળી ગઈ – વાંચો હૃદયસ્પર્શી વાર્તા ‘ચા ના બે કપ’ સાતમ આઠમના તહેવારો હતાં. શહેરના ખ્યાતનામ ડોકટર દંપતી સુકેતુ પટેલ અને નેહલ પટેલે ત્રણ દિવસની ટુર ગોઠવી હતી. પોતાની હોન્ડા અમેઝ કારમાં જ તેઓ જવાના હતા. આમેય ઘન સમયથી બહાર ગયાં નહોતા અને હજુ પરણ્યા એને બે જ વરસ થયા હતા. સંતાનનું કાઈ વિચાર્યું નહોતું એટલે જેટલું ફરવું હોય એટલું ફરી લેવું એ એમની ગણતરી હતી. બને સાથે જ મેડીકલ કોલેજમાં ભણતાં હતા અને ત્યાંજ પ્રેમાંકુર ફૂટ્યા અને જોતજોતામાં પ્રેમનું એક મોટું વટ વ્રુક્ષ બની ગયું. More Likes This કારગિલ ગાથા - ભાગ 1 દ્વારા Mansi Desai Shastri સંબંધો માં ગ્રીન ફ્લેગ દ્વારા Sanjay Sheth ‼️કૃષ્ણ સદા સહાયતે ‼️ દ્વારા KRUNAL સ્પર્શ થી પરિવર્તન : IMTB - 1 દ્વારા Ashish મન માં રહેલો, મારો ભગવાન - ભાગ 1 દ્વારા Dhaval Joshi અસ્તિત્વ - 1 દ્વારા Falguni Dost અમર પ્રેમનો અકળ બંધન દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા