5G Spectrum Auction 2024 book and story is written by Siddharth Maniyar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. 5G Spectrum Auction 2024 is also popular in Anything in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. સ્પેક્ટ્રમ એટલે એરવેવ્સ Siddharth Maniyar દ્વારા ગુજરાતી કંઈપણ 88 Downloads 254 Views Writen by Siddharth Maniyar Category કંઈપણ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સરકારના ટેલિકોમ વિભાગને માત્ર 131 સ્પેક્ટ્રમના વેચાણથી રૂ. 11340 કરોડની આવક સ્પેક્ટ્રમ એટલે એરવેવ્સ જેમાં હોય છે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયો ફ્રીક્વન્સીઝકેન્દ્ર સરકાર દ્વારા રૂ. 96,317.65 કરોડના 10522 મેગાહર્ટઝ સ્પેક્ટ્રમ માટે હરાજી કરાઈ હતી છેલ્લા કેટલાક દિવસથી 5G સેવાઓના સ્પેક્ટ્રમની ચર્ચા ચાલી રહી છે. ત્યારે સ્પેક્ટ્રમ એટલે શું તે જાણવું પણ જરૂરી છે. તો આજના લેખમાં સ્પેક્ટ્રમ શું છે અને શું થયું હરાજીમાં તેના વિષે થોડી માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે. તો પહેલા આપણે જાણીએકે સ્પેક્ટ્રમ શું છે? એરવેવ્સ એ ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમમાં રેડિયો ફ્રીક્વન્સીઝ હોય છે. જે દૂરસંચાર સહિતની ઘણી સેવાઓ માટે વાયરલેસ રીતે માહિતી વહન કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા