એક હતી કાનન... - 14 RAHUL VORA દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો એક હતી કાનન... - 14 Ek Hati Kanan.. - 14 book and story is written by RAHUL VORA in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ek Hati Kanan.. - 14 is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. એક હતી કાનન... - 14 RAHUL VORA દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 254 524 એક હતી કાનન... (રાહુલ વોરા) (પ્રકરણ – 14)પરિવર્તન ભલે દૂર હતું પણ શરૂઆત તો થઇ ચૂકી હતી.મનને જોયું તો કાનન આરામથી તેના ખભે માથું ઢાળી સૂતી હતી.પાંચ વર્ષથી પણ અધિક સમયની મિત્રતા આખરે લગ્નમાં પરિણમી હતી.મિત્રતા એકદમ ગાઢ પણ ...વધુ વાંચોમર્યાદાભંગ નહીં.એકદમ પરિપકવ વર્તન.અને એટલે જ ઊંડે ઊંડે એવી આશા હતી કે પોતાના સસરા પીગળશે અને એમના તરફથી મંજૂરી મળી જશે.મનન ને ફરીફરીને એ જ પ્રશ્ન સતાવતો હતો કે એક પિતા પોતાની પુત્રી સાથે આવું વર્તન કરી શકે?આવું કહી શકે?અને તે પણ એક ભણેલ ગણેલ બેંક ઓફિસર જેવો પિતા.આજે કાનન પોતાની જીવનસાથી બનીને આવી રહી હતી.કાનન સાથેની મિત્રતા એ મનન ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો એક હતી કાનન... - 14 એક હતી કાનન... - નવલકથા RAHUL VORA દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (24) 6.6k 13.4k Free Novels by RAHUL VORA બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ