A picturesque village book and story is written by Vijita Panchal in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. A picturesque village is also popular in Anything in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. રળિયામણું ગામડું Vijita Panchal દ્વારા ગુજરાતી કંઈપણ 1 586 Downloads 1.6k Views Writen by Vijita Panchal Category કંઈપણ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન મંદિરમાં પૂજા પતાવી માનસી બહાર ઓટલા પર બેઠી બેઠી કંઇક વિચારી રહી હતી. ઉગતા સૂરજની રોશની આજે એની આંખમાં તીરની જેમ વાગતી હતી. પક્ષીઓનો કલરવ અને નદીનો ખળખળ અવાજ પણ જાણે એને ઘોંઘાટ લાગી રહ્યો હતો ને અચાનક એનાં ફોનની રીંગ લાવી ને માનસી ઝબકી ગઈ. ફોનમાં વાત કર્યા પછી એણે મનમાં નક્કી કર્યું કે આજે તો એણે ગમે તે નિર્ણય લેવો જ પડશે.માનસીએ સીધો ચિંતનને ફોન કર્યો ને કહ્યું,"ચિંતન બસ હવે બહુ થયું, આજે આપણે મળીને નક્કી કરી લઈએ કે શહેરમાં ઘર લેવું છે કે નહિ, મને હમણાં જ બિલ્ડરનો ફોન આવ્યો કે આજે પેમેન્ટ આપવાનો લાસ્ટ દિવસ છે. More Likes This કાકોરી ટ્રેન લૂંટ - 1 દ્વારા Siddharth Maniyar ગુજરાત અને કોંગ્રેસ - 1 દ્વારા Siddharth Maniyar રાષ્ટ્રીય ગગનચુંબી ઇમારત દિવસ દ્વારા Jagruti Vakil પોર્ટર દ્વારા Darshita Babubhai Shah હવે, મશીન જ મોબાઈલથી કનેક્ટ થશે દ્વારા Siddharth Maniyar ડેટા લોસથી બચવું છે? દ્વારા Siddharth Maniyar રેખા - ધ અનટોલ્ડ સ્ટોરી દ્વારા Khyati Maniyar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા