Manav Desai is lost. book and story is written by Kishan Desai in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Manav Desai is lost. is also popular in Thriller in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. માનવ દેસાઈ ખોવાયેલ છે Kishan Desai દ્વારા ગુજરાતી રોમાંચક 1.7k 1.5k Downloads 4.3k Views Writen by Kishan Desai Category રોમાંચક સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન "આજે શું છે? કેમ કોલેજની બહાર સ્ટેજ બનાવે છે?""આ તાબદાન શેનું છે?""બકા, આજે શેનો કાર્યક્રમ છે?"આવા કેટલાય સવાલોથી કોલેજનું પાર્કિંગ ઘેરાયેલું હતું. વર્ગખંડથી લઈને કેન્ટીન બધે આ જ પ્રશ્નો હતા. ચારેય બાજુ ઘોંઘાટ છે. પ્રોફેસર જે બોલી રહ્યા છે એ છેલ્લી બેન્ચ સુધી સંભળાતું ન હતું. છેલ્લી બેન્ચ પર બેઠેલો માનવ આ બધાથી અકળાયેલો હતો. સવારે પાર્કિગમાં સ્ટેજ બનવાને લીધે ટ્રાફિક જામ થયેલો એટલે વર્ગમાં મોડો આવેલો. તેથી છેલ્લી બેન્ચ પર બેસવું પડેલું. સવારથી એનું મગજ ગરમ હતું. પોતે મોડો હોવાથી પ્રોફેસરોને ફરિયાદ પણ કરતે તો પોતે જ સાંભળવું પડતે. અને આમ પણ કોઈ પ્રોફેસરોને ફરિયાદ સાંભળવામાં રસ હોતો નથી. More Likes This આદમખોર નું રહસ્ય : પ્રકરણ ૩ દ્વારા Rupen Patel ખોટો નંબર, સાચો ગુનો - 2 દ્વારા MEET JOSHI પ્રકરણ ૧૩: વિશ્વાસનો પાયો અને શંકાની તિરાડ દ્વારા Vijay Shihora અસલ - એક ઓળખ - 2 દ્વારા MEET JOSHI ચેતના - 1 દ્વારા Shesha Rana Mankad ઋણાનુબંધ - પ્રસ્તાવના દ્વારા Parthiv Patel 11 ટાસ્ક્સ - Chapter 23 દ્વારા Niyati Kapadia Nirjhar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા