અગ્નિસંસ્કાર - 50 Nilesh Rajput દ્વારા રોમાંચક માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો રોમાંચક પુસ્તકો અગ્નિસંસ્કાર - 50 Agnisanskar - 50 book and story is written by Nilesh Rajput in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Agnisanskar - 50 is also popular in Thriller in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. અગ્નિસંસ્કાર - 50 Nilesh Rajput દ્વારા ગુજરાતી રોમાંચક 458 904 " હવે બસ પ્રિશાની રાહ છે, જોઈએ એને અંશ વિશે શું માહિતી મળે છે?" વિજયે કહ્યું. પ્રિશા એ કોઈ પણ પ્રકારના સવાલ જવાબ કર્યા વિના સૌ પ્રથમ અંશના મમ્મીનો ખ્યાલ લીધો. અંશની યાદદાસ્ત જવાથી લક્ષ્મી પૂરી રીતે હિંમત હારી ...વધુ વાંચોહતા. એમાં પણ ખૂનનો આરોપ પણ એના દીકરા માથે જ હતો. પ્રિશા એ લક્ષ્મી માટે જમવાનું બનાવ્યું અને સાથે મળીને ભોજન પણ ગ્રહણ કર્યું. જમવાનું પત્યા બાદ પ્રિશા એ આરામથી લક્ષ્મીને પૂછ્યું. " મા જી હું અહીંયા અંશ વિશે જાણવા આવી હતી?" " કેમ? મારા અંશ વિશે જાણીને તમે શું કરશો?" ગુસ્સામાં લક્ષ્મી એ કહ્યું. બહાનું આપતા પ્રિશા એ કહ્યું. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો અગ્નિસંસ્કાર - 50 અગ્નિસંસ્કાર - નવલકથા Nilesh Rajput દ્વારા ગુજરાતી રોમાંચક (379) 54.7k 80.8k Free Novels by Nilesh Rajput બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ