MAMANU GHAR book and story is written by kirti koradiya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. MAMANU GHAR is also popular in Moral Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. મામાનું ઘર Kirtidev દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 4.9k 2k Downloads 6k Views Writen by Kirtidev Category સામાજિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન (આ વાર્તા કાલ્પનિક છે.) “શું કહ્યું?” “છોકરાની સિરામિક ફેક્ટરી છે. માર્બલ અને ટાઇલ્સ બનાવાની.” “સારું, ભાણાં તારે એક કામ કરવું પડશે.” નાના મામાએ ફોન પર કહ્યું. તેમણે મને યોજના જણાવી, જાતે તપાસ કરવાનું કહ્યું. મેં હા રાખી. ત્યાં છેક જવાનો હેતુ ન હતો સમજાતો પણ મામાએ કહ્યું એટલે જઈ આવ્યો. મારા ત્રણેય મામા સમૂહકુટુંબમાં રહેતા હતા. મોટા મામાની દીકરીનું સગપણ રાજપીપળામાં શોધ્યું હતું. ત્રણ દિવસથી મામાના ઘરમાં અશાંતિ હતી. નાના મામાથી સૌ લોકો નારાજ હતા. ઘરમાં સૌથી મોટા-સૌથી નાના મામી વિવાદ કરતાં, જેથી ઘરનું વાતાવરણ ખોરવાયું હતું. આજે મામાનો મને ફોન આવ્યો. તેમણે આખી વાત જણાવી. More Likes This વાળની દુકાને વહેમનું વાવાઝોડું દ્વારા Munavvar Ali સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને પેપર લીકની ઘટનાઓ દ્વારા Tr Mrs Snehal Rajan Jani 4500નું પેન્ટ અને 1500ની શીખ દ્વારા Munavvar Ali અવાવરુ વાવનો અતીત - 1 દ્વારા Ashoksinh jadeja સંબંધો ના ડિપ્લોમેટ કિશન કાકા - 2 દ્વારા AKHIL KUMAR ગીતા - સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના - 2 દ્વારા Hardik Galiya પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 5 દ્વારા Ashish બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા