શરત - છેલ્લો ભાગ DC. દ્વારા સાહસિક વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો સાહસિક વાર્તા પુસ્તકો શરત - છેલ્લો ભાગ Sharat - Last Part book and story is written by DC. in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Sharat - Last Part is also popular in Adventure Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. શરત - છેલ્લો ભાગ DC. દ્વારા ગુજરાતી સાહસિક વાર્તા (12) 920 2k આખરે એ લાશો મૂકી હતી એ રૂમ આવી જ ગયો. રોહન તારા ફ્રેંડ્સ તારી રાહ જોવે છે મજાક કરતા વરુણ બોલ્યો. હા તો જઉ જ છુ. રોહન તૈયાર જ છે. રોહન બોલ્યો. રૂમ નજીક હતો ફક્ત ૨ કદમ ની ...વધુ વાંચોપર એ જોઈ ને રાહુલ થોડો સિરિયસ થયી ને બોલ્યો મજાક મજાક ની જગ્યા એ યાર તને કઈ થઇ જશે તો? ચાલશે રોહન ચલ અહીં થી આવી મજાક નથી કરવી યાર. એટલે પાછો પેલો ચાંપલો વરુણ બોલ્યો, કેમ રોહન મેહરા ડરી ગયા? બોલતા બોલતા વિકાસ ના હાથ માં તાળી આપી. રોહન એક નજર ગુસ્સા થી વરુણ અને વિકાસ સામે જૉવે ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો શરત - છેલ્લો ભાગ શરત - નવલકથા DC. દ્વારા ગુજરાતી સાહસિક વાર્તા (18) 2k 4.8k Free Novels by DC. બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ