Nishachar - 16 book and story is written by Roma Rawat in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Nishachar - 16 is also popular in Thriller in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. નિશાચર - 16 Roma Rawat દ્વારા ગુજરાતી રોમાંચક 4.9k 2.3k Downloads 4.4k Views Writen by Roma Rawat Category રોમાંચક સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન તે ફરી પશ્ચિમમાં ફર્યાં. બે એક માઈલ વટાવ્યા પછી રસ્તાના અંધકારમાં તેને એકાએક હિલાર્ડ ના મકાનના સાન્નિધ્યમાં પાર્ક કરેલી બે પેાલીસકારોનું મહત્વ સમજાયું, તે સાચો હતો. પેાલીસો ડાહયા હતા. પરંતુ વિજ્ય એમ મળશે નહિ. પેલા ગ્લેનનું શું? પેલી છોકરીનું શું થશે? ઘણી થોડી કાર નજીકથી પસાર થઈ હતી. મોડી રાત હતી. તેણે બારી ખોલી. ઠંડો પવન શરીરને સ્પર્શતા તે તાજગી અનુભવી રહયો. પરંતુ એ તાજગી, એ મુકિત નીચે બીજો એક વિચાર સળવળતો હતો. તેણે પાછા જઇને ગ્લેનને ચેતાવી દેવો જોઇએ. આટલી મેાટી દુનિયામાં હેંક ગ્રીફીનની જો કોઇને પરવા હોય તો તે એકમાત્ર તેનો ભાઇ જ હતો. પિતા મરી ગયા પછી Novels નિશાચર પરોઢ થયા પછી થોડી મીનીટો બાદ તેઓ જંગલમાંથી બહાર નીકળ્યા. ઠંડુ, ભેજવાળુ ધુમ્મસ છવાયેલું હતું. તેઓ ત્રણ જણ હતા. તેમનો ગણવેશ પાનખરના પીળા થતા જતા લીલા પત... More Likes This આદમખોર નું રહસ્ય : પ્રકરણ ૩ દ્વારા Rupen Patel ખોટો નંબર, સાચો ગુનો - 2 દ્વારા MEET JOSHI પ્રકરણ ૧૩: વિશ્વાસનો પાયો અને શંકાની તિરાડ દ્વારા Vijay Shihora અસલ - એક ઓળખ - 2 દ્વારા MEET JOSHI ચેતના - 1 દ્વારા Shesha Rana Mankad ઋણાનુબંધ - પ્રસ્તાવના દ્વારા Parthiv Patel 11 ટાસ્ક્સ - Chapter 23 દ્વારા Niyati Kapadia Nirjhar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા