Nishachar - 8 book and story is written by Roma Rawat in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Nishachar - 8 is also popular in Thriller in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. નિશાચર - 8 Roma Rawat દ્વારા ગુજરાતી રોમાંચક 6 1.1k Downloads 2.1k Views Writen by Roma Rawat Category રોમાંચક સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સીન્ડી ઢળી પડતાં ડેને આશ્રર્યનો ઉંહકારો કર્યો અને સીન્ડી ઉપર ઝળુંબ્યો. હેન્ક ગ્રીફીન તેને તીરછી નજરે જોઇ રહયો. હેંક દ્વિધામાં પડયો. એક નજર તેના ભાઈ ઉપર અને બીજી ડેન ઉપર હાથમાં બંદુક હોવા છતાં પણ તે ઢચુપચુ થઇ ગયો. ‘મને મદદ કરાવજે ગ્રીફીન,' ડેને તેની છેકરીને ઉંચકતાં કહ્યુ. હેંક હજી ખચકાયો. તે ઘરની બહાર ગ્લેન અને રોબીશની વચ્ચે થતી વાતચીત સાંભળવાનેા પ્રયત્ન કરતો હતો. 'જોતો નથી,' ડેને કહ્યું, ‘છેકરી માંદી છે? ’ અને એ વેળા તેણે બીજો નિર્ણય લીધેા. તે સીન્ડીની જ ઉંમરના આ નાનકડા છેાકરાને મારી શકશે નહિ . બીજાઓને તે જરૂર મારી નાખી શકે, પણ આ છોકરાને મારી Novels નિશાચર પરોઢ થયા પછી થોડી મીનીટો બાદ તેઓ જંગલમાંથી બહાર નીકળ્યા. ઠંડુ, ભેજવાળુ ધુમ્મસ છવાયેલું હતું. તેઓ ત્રણ જણ હતા. તેમનો ગણવેશ પાનખરના પીળા થતા જતા લીલા પત... More Likes This ઉર્મિલા - ભાગ 12 દ્વારા Aarti Garval પુનર્જન્મના કેટલાક અદ્ભૂત કિસ્સા દ્વારા Anwar Diwan તલાશ 3 - ભાગ 1 દ્વારા Bhayani Alkesh જોશ - ભાગ 1 દ્વારા Kanu Bhagdev લોહિયાળ નગર - પ્રકરણ 1 દ્વારા Kirtidev અંધારી આલમ - ભાગ 1 દ્વારા Kanu Bhagdev બદલો - ભાગ 1 દ્વારા Kanu Bhagdev બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા