Dhup-Chhanv - 117 book and story is written by Jasmina Shah in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Dhup-Chhanv - 117 is also popular in Moral Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ધૂપ-છાઁવ - 117 Jasmina Shah દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 15 1.4k Downloads 2.6k Views Writen by Jasmina Shah Category સામાજિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પરોઢિયે ચાર વાગ્યે એક ઓલા કેબ ધીમંત શેઠ અને અપેક્ષાના બંગલા પાસે તેમને પીકઅપ કરવા માટે આવી ગઈ. બંને સમયસર ઘરેથી નીકળી ગયા અને ફ્લાઈટમાં ️ બેસી ગયા. ધીમંત શેઠના હાથમાં અપેક્ષાનો ઉષ્માભર્યો હાથ હતો જેને તે પ્રેમથી પંપાળી રહ્યા હતા અને ️ વિમાને ઉંચી ઉડાન ભરી અને સાથે સાથે ધીમંત શેઠ અને અપેક્ષાના સપનાઓએ પણ ઉંચી ઉડાન ભરી લીધી... ધીમંત શેઠ અને અપેક્ષાની આ પ્રેમી યુગલની હનીમુન ટ્રીપની સુખરૂપ શરૂઆત થઈ ગઈ હતી. હવે આગળ... હેમખેમ બંને જણાંએ યુ એસ એ ની ધરતી ઉપર પગ મૂક્યો અને ત્યાંની ઠંડક, ત્યાંની માટીની સોડમ અને ત્યાંની નીરવ શાંતિનો મીઠો અહેસાસ અનુભવ્યો. બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા