Project Pralay - 13 book and story is written by Roma Rawat in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Project Pralay - 13 is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. પ્રોજેક્ટ પ્રલય - 13 Roma Rawat દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 22.1k 2.4k Downloads 4.3k Views Writen by Roma Rawat Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પ્રકરણ ૧૩ સીટી હોલ ન્યુયેાર્ક મેયર ડોલ્બી ઉપર નારાજ હતા. 'નેન્સી, તારૂં' વતૅન ઘણું ખરાબ કહેવાય. એક મહાન શહેરની પ્રતિનિધિને આવું વર્તન છાજે નહિ.' મેયર ખુશીમાં ફસડાઈને બેઠો. ‘ સોરી, મિ. મેયર ’ નેન્સીએ કહયું ' પણ મારે ય મારા આદર્શો છે અને એ લોકો-' 'આદર્શોનો બકવાસ બંધ કર,' ન્યુમેને કહયું. 'તારા આ આદર્શવાદને લીધે આ શહેરને વોશીંગ્ટન દ્વારા હવે કેટલું સહન કરવું પડશે તેનો અંદાજ તેં કાઢયો છે. તેં વિશ્વાસ ભંગ કર્યો.' 'મારે મારા સિધ્ધાંતો છે, મેની.' 'એ સિધ્ધાંતોનો રગડો બનાવજે.' મેયરે કહયું. 'નેન્સી, તારા માથે જવાબદારીઓ છે. તારૂં વતૅન જરૂર બેજવાબદારી ભર્યું કહેવાય. તું ફરી એ મીટીંગમાં જા.' Novels પ્રોજેક્ટ પ્રલય ૩જી જુલાઈ, ૧૮૭૬ એન્ટેબી, યુગાન્ડા એ ગોળીબાર લાંબો ચાલ્યો હતો. કેટલાય લોકોના શરીર વીંધીને ગોળીઓ નીકળી ગઈ હતી. જોનારાના કાળજાં થડકી ઉઠે એમ હતા કેમ... More Likes This લાગણીઓનું નિર્વાસન - 1 દ્વારા Lichi Shah ધ લાસ્ટ ચેપ્ટર : પ્રકરણ ૧ દ્વારા Rupen Patel મનની ગાંઠ દ્વારા Dhamak ૨૪ કલાક આગળ - ભાગ 1 દ્વારા PARESH MAKWANA ઓપરેશન સાયબર મંથન : પ્રકરણ ૪ દ્વારા Rupen Patel પૃથા - 1 દ્વારા Purvi Shukla આધુનિક કોર્પોરેટ મહાભારત દ્વારા Krunal બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા