Project Pralay - 9 book and story is written by Roma Rawat in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Project Pralay - 9 is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. પ્રોજેક્ટ પ્રલય - 9 Roma Rawat દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 15 722 Downloads 1.6k Views Writen by Roma Rawat Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પ્રકરણ ૯ પશ્ચિમ જમનીના અધિકારીઓ ચાન્સલરીમાં ભેગા થયા. બે હેતુ આ (૧) પશ્ચિમ જર્મનીને અલ-વાસીના ત્રાસવાદીઓનુ઼ં જોખમ હતું. (ર) અલ-વાસી ક્યાં સુધી જઇ શકે અને તે માટે જમૅનીએ ક્યાં સુધીની તૈયારી રાખવી? મોટા ભાગના સભ્યો સંમત થયા કે હાલની પરિસ્થિતિમાં અલ-વાસીની માગણીઓનો વિરોધ કરવો એ જ ડહાપણભર્યું પગલું હતું. ઉપરાંત આમાં હાલ તેમણે કોઈ પગલું જ નહોતું લશ્કરી પગલાં તેા અમેરિકાએ જ લેવાના હતા. * સાતમી ઓકટોબર, બે દિવસ પછી. નેટ ટીવી સ્ટુડીયો ન્યુયોર્ક સીટી સમાચારનો એક મુદ્દો વાંચતા વાંચતા કેમેરા પાછળ આસી. પ્રોડયુસરે કાગળ હલાવતા ટાયલર જોહનસનનું ધ્યાન તુટ્યું. લાલ લાઈટ ઝબુકી અને સ્ટેશન બ્રેક જાહેર થયો. 'ટાયલર!' તે બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા