રેશમી ડંખ - 22 - છેલ્લો ભાગ H N Golibar દ્વારા રોમાંચક માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો રોમાંચક પુસ્તકો રેશમી ડંખ - 22 - છેલ્લો ભાગ Reshmi Dankh - 22 - Last Part book and story is written by H N Golibar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Reshmi Dankh - 22 - Last Part is also popular in Thriller in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. રેશમી ડંખ - 22 - છેલ્લો ભાગ H N Golibar દ્વારા ગુજરાતી રોમાંચક (49) 1.8k 3.1k 22 રાજવીરને તેના દુશ્મનોના, વિક્રાંત, જગન અને બિન્દલના પગલાંઓનો ધીરો અવાજ સંભળાયો અને તેણે પોતાના હાથમાંના ચપ્પુ પરની પકડ મજબૂત કરી. અને આની બીજી જ પળે વિક્રાંત, જગન અને બિન્દુલ હાથમાં રિવૉલ્વર સાથે ખંડેરમાં દાખલ થયા હતા. અત્યારે રાજવીરે ...વધુ વાંચોતો તેનાથી ચારેક પગલાં દૂર જ જગન હાથમાં રિવૉલ્વર સાથે ઊભો હતો. એનાથી દસેક પગલાં દૂર વિક્રાંત અને પછી એનાથી બીજા દસેક પગલાં દૂર બિન્દલ હાથમાં રિવૉલ્વર સાથે ઊભો હતો. ખંડેરના એ મોટા રૂમની છત કયાંક-કયાંકથી તૂટેલી હતી. એ તૂટેલી જગ્યામાં થઈને, ઉપર આકાશમાં ચમકતા ચંદ્રનું ઝાંખું-ઝાંખું અજવાળું અંદર આવતું હતું. અને એટલે રૂમમાં કયાંક અંધારું તો કયાંક અજવાળું હતું. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો રેશમી ડંખ - 22 - છેલ્લો ભાગ રેશમી ડંખ - નવલકથા H N Golibar દ્વારા ગુજરાતી રોમાંચક (813) 50.9k 73.2k Free Novels by H N Golibar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ