હાસ્ય લહરી - ૯૦ Ramesh Champaneri દ્વારા હાસ્ય કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો હાસ્ય કથાઓ પુસ્તકો હાસ્ય લહરી - ૯૦ BRANDED KUTRANI KARAM KAHANI book and story is written by Ramesh Champaneri in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. BRANDED KUTRANI KARAM KAHANI is also popular in Comedy stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. હાસ્ય લહરી - ૯૦ Ramesh Champaneri દ્વારા ગુજરાતી હાસ્ય કથાઓ 478 1.6k બ્રાન્ડેડ કુતરાની કરમ કહાણી..! બ્રાન્ડેડ માણસ તો નહિ થવાયું, પણ ‘બ્રાન્ડેડ’ કુતરાઓને મોંઘીદાટ ગાડીઓમાં નવાબી ઠાઠ સાથે સહેલગાહી કરતાં જોઉં છું ત્યારે, મને શિયાળામાં પણ ચામડી ઉપર જજેલાં ઉભરી આવે..! ચચરી આવે બોસ..! એમ થાય કે, પૂરવ જનમના ...વધુ વાંચોકરમ હશે કે, આપણે સાલા ફાટેલા ને ખખડી ગયેલા ફટફટીયા ઢસડવાના, ને કૂતરાં જાણે હનીમુન પેકેજ ઉપર નીકળ્યા હોય એમ, મોંઘીદાટ ગાડીમાં ફરે..! પ્રેસર ઊંચું-નીચું થઇ જાય દાદૂ..! મતદાર યાદીમાં જેના નામ નહિ, રેશનકાર્ડના પુરાવા નહિ, ને આધાર-કાર્ડ તો મુદ્દલે નહિ, એ કુતરડું જલશા કરે ને આપણે ધૂપમાં ધુમાડા કાઢવાના, ચચરાટ તો થાય જ ને..? જ્યારે જ્યારે આવાં ‘લકઝરીયર્સ’ ડોગાઓને ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો હાસ્ય લહરી - ૯૦ હાસ્ય લહરી - નવલકથા Ramesh Champaneri દ્વારા ગુજરાતી હાસ્ય કથાઓ (285) 91.1k 236.6k Free Novels by Ramesh Champaneri બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ