ફૂલ (જન્મ થી અંત સુધી) Chavda Girimalsinh Giri દ્વારા કંઈપણ માં ગુજરાતી પીડીએફ

ફૂલ (જન્મ થી અંત સુધી)

Chavda Girimalsinh Giri માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી કંઈપણ

મરકતાં હોય તો લાગે પરીનાં ફૂલો છેઅરે ! શિશુઓ છે ? કે જિંદગીનાં ફૂલો છેએ ઓળખાય ભલે નભમાં કોઈ પણ નામેજે ટમટમે છે તરલ, ચાંદનીનાં ફૂલો છેહો ખુલ્લી કે પછી અધખુલ્લી કે બિડાયેલી,તમારી આંખો છે કે મયકશીનાં ફૂલો છે ...વધુ વાંચો


બીજા રસપ્રદ વિકલ્પો