Runanubandh - 8 book and story is written by Falguni Dost in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Runanubandh - 8 is also popular in Motivational Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ઋણાનુબંધ - 8 Falguni Dost દ્વારા ગુજરાતી પ્રેરક કથા 41k 4k Downloads 6.2k Views Writen by Falguni Dost Category પ્રેરક કથા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન અજય અસહ્ય પારાવાર અફસોસને જીલવા અસમર્થ જ હતો. એ એક પિતા તરીકેની કોઈ જ ફરજ બજાવી શક્યો ન હોવાનો વસવસો એના ગળે ડૂમો ભરી એને દર્દ આપી રહ્યો હતો. એનું શરીર પાણી પાણી થઈ રહ્યું હતું. મહામહેનતે એણે એક ગ્લાસ પાણી પીધું હતું. પાણી પીધા બાદ એ એના મમ્મીની તસ્વીરને તાકી રહ્યો હતો. આજ એ એના મમ્મીને ખુબ યાદ કરી રહ્યો હતો. એને થયું કે, કાશ! આજ મમ્મી હયાત હોત તો એ એના ખોળામાં માથું રાખીને આજ ઊંઘવા ઈચ્છતો હતો. એને ઊંઘવું હતું પણ આંખ એના કાબુમાં નહોતી. ખુબ થાકેલું મન અને કાયા હવે આરામ કરવા ઇચ્છતા હતા. ખુબ સરસ Novels ઋણાનુબંધ.. આ ધારાવાહિક એ અજય નામના એક વ્યક્તિ પર આધીન છે. આ ધારાવાહિક સંપૂર્ણ કાલ્પનિક છે, જો કોઈ વ્યક્તિના અંગત જીવન સાથે કોઈ મેળ થાય તો એ માત્ર એક સંજોગ જ છે.... More Likes This શિક્ષણ જગત - શું રોજિંદા જીવનમાં ગણિત ખરેખર વપરાય છે? દ્વારા Tr Mrs Snehal Rajan Jani બાળપણ છીનવીશ નહીં… પીરસીશ દ્વારા ANKIT J NAKARANI રોકાણ - 1 દ્વારા Aloka Patel મનનો નાસ્તો - ભાગ 1 દ્વારા Er Gopal Saraiya મારી વાત - પ્રસ્તાવના દ્વારા Mansi Desai Shastri મૌન - 1 દ્વારા Mansi Desai Shastri અધૂરી રસીદ દ્વારા Nirav Chhabhaiya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા