ભૂતનો ભય - 5 Rakesh Thakkar દ્વારા હૉરર વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો હૉરર વાર્તાઓ પુસ્તકો ભૂતનો ભય - 5 ભૂતનો ભય - 5 Rakesh Thakkar દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ (18) 1.1k 1.9k ભૂતનો ભય ૫-રાકેશ ઠક્કરમાતાનો અભિનય આલવીને જ્યારે ડાયરેક્ટર જોમિલની નવી ફિલ્મ ‘ભૂતનો ઓછાયો’ મળી ત્યારે એ સાચા અર્થમાં રાજીની રેડ થઈ ગઈ હતી. એના ગોરા ગાલ ખુશીથી હસીને લાલ થયા હતા. પરંતુ જ્યારે જોમિલે એક શરત મૂકી ત્યારે એ ...વધુ વાંચોમુકાઇ ગઈ હતી. એને થયું કે આ ફિલ્મ તેના હાથમાંથી જતી રહેશે. એ જોમિલની પરીક્ષામાં પાસ થઈ શકશે નહીં. આલવીની માતા સવિના ભાટીએ જ ડાયરેક્ટર જોમિલને આ ફિલ્મ આલવીને આપવા દબાણ કર્યું હતું. સવિના ચાહતી હતી કે એની પુત્રીની ફિલ્મોમાં એન્ટ્રી એક મહિલા પ્રધાન ફિલ્મથી થાય અને એની અભિનય પ્રતિભા પહેલી ફિલ્મથી જ સાબિત થઈ જાય. જોમિલે સવિના સામે એક ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ભૂતનો ભય - 5 ભૂતનો ભય - નવલકથા Rakesh Thakkar દ્વારા ગુજરાતી - હૉરર વાર્તાઓ (253) 14.4k 25.3k Free Novels by Rakesh Thakkar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Rakesh Thakkar અનુસરો