ધ ફાઈટર્સ : પાસ્ટ ટુ ફ્યુચર - 2 Arjun દ્વારા હૉરર વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો હૉરર વાર્તાઓ પુસ્તકો ધ ફાઈટર્સ : પાસ્ટ ટુ ફ્યુચર - 2 ધ ફાઈટર્સ : પાસ્ટ ટુ ફ્યુચર - 2 Arjun દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ 388 1k ઇવાન નું માથું સીટ સાથે અથડાયું. અને ડ્રાઈવર વગર ની બસ ફુલ સ્પીડે દોડવા મંડી.હવે આગળ..... ચેપ્ટર-2 રહસ્યમયી સફરરાત ના 2:30 વાગ્યા હતા. ડ્રાઈવર વગર ની બસ 100કિમિ/કલાક ની ઝડપ એ દોડી રહી હતી. ઇવાન સીટ પર બેભાન પડ્યો ...વધુ વાંચોમાથા પર લોહી વહી રહ્યું હતું. બસ આડા અવળા વળાંકો મા પણ રસ્તો કાઢી ચાલી રહી હતી. અચાનક બસ એક ઝાટકે ઉભી રહી અને ઇવાન સીટ પરથી પડી ગયો અને તેની આંખ ખુલીઆઉચ.. બહુ કરી""અરે આતો...."ઇવાન ની આંખો માં ચમક આવી ગઈ. ઇવાન ધીરે ધીરે માથા પર નું લોહી લૂછતાં લૂછતા ઉભો થયો બસ ના બારણાં આપ આપ ખુલી ગયા. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ધ ફાઈટર્સ : પાસ્ટ ટુ ફ્યુચર - 2 ધ ફાઈટર્સ: પાસ્ટ ટુ ફ્યુચર - નવલકથા Arjun દ્વારા ગુજરાતી - હૉરર વાર્તાઓ (33) 1.6k 4.2k Free Novels by Arjun બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Arjun અનુસરો