ભૂતનો ભય - 2 Rakesh Thakkar દ્વારા હૉરર વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો હૉરર વાર્તાઓ પુસ્તકો ભૂતનો ભય - 2 ભૂતનો ભય - 2 Rakesh Thakkar દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ (20) 1.7k 2.5k ભૂતનો ભય-૨-રાકેશ ઠક્કરબંગલાનું ભૂત શતુરી રાત્રે સવા આઠ વાગે નહાઈને બંગલાની પાછળના ભાગની દોરી પર ટુવાલ સુકવવા ગઈ ત્યારે થોડે દૂર આવેલા બંધ અને ભૂતિયા ગણાતા બંગલામાં એક યુગલને પ્રવેશતા જોઈ ડરીને અંદર ઘરમાં ઘૂસી ગઈ અને દરવાજાની આડશમાંથી ...વધુ વાંચોજોવા લાગી. શતુરી સવા વર્ષ પહેલાં જ અજ્ઞેશ સાથે લગ્ન કરીને આ બંગલામાં આવી હતી. આ બંગલા વિસ્તારમાં આ એક જ એવો બંગલો હતો જે વર્ષોથી ખાલી પડી રહ્યો હતો. એનો માલિક કોણ છે એની પણ કોઈને ખબર ન હતી. એમ કહેવાતું હતું કે એનો માલિક મરી ગયા પછી કોઈ ધણીધોરી ન હતું. એક વખત બંગલામાં ચોરીનો પ્રયાસ થયો હતો. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ભૂતનો ભય - 2 ભૂતનો ભય - નવલકથા Rakesh Thakkar દ્વારા ગુજરાતી - હૉરર વાર્તાઓ (253) 14.4k 25.3k Free Novels by Rakesh Thakkar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Rakesh Thakkar અનુસરો