અવસાદિની - 1 Alpa Bhatt Purohit દ્વારા સામાજિક વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ

અવસાદિની - 1

Alpa Bhatt Purohit માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ

મઝાનાં ગુલાબી રંગે રંગેલા ઝરૂખામાં, સીસમનાં લાકડાની બારીક કોતરણીવાળી, રજવાડી દેખાવ ધરાવતી અને પોચી ગાદી મઢેલી આરામખુરશીમાં આથમતા ફાગણની સમીસાંજે મધુમાલતી બેઠી હતી. તેની આંખો ક્ષિતિજની પેલે પાર ડૂબી રહેલા સૂર્યનું સરનામું શોધતી હોય એમ ખોવાયેલી હતી. તેનાં સહેજે ...વધુ વાંચો


બીજા રસપ્રદ વિકલ્પો