અંધારી રાતના ઓછાયા (ભાગ -૨) Nayana Viradiya દ્વારા જાસૂસી વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો જાસૂસી વાર્તા પુસ્તકો અંધારી રાતના ઓછાયા (ભાગ -૨) અંધારી રાતના ઓછાયા (ભાગ -૨) Nayana Viradiya દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા (16) 1.2k 1.5k ગતાંકથી..... બે ચાર સામાન્ય વાતો કયૉ પછી એ ભિખારી ને દિવાકર રસ્તાના એક નિજૅન ખૂણામાં જઇને ને વાતચીત કરવા લાગ્યા.... આંધળા ના વેશમાં રહેલ ખબરી કહેવા લાગ્યો: "આપને જોઈને ખૂબ જ આનંદ થયો. આપ શું આ ગુંડા ની પાછળ ...વધુ વાંચોછો?" પેલો વિશાળકાય માણસ હજુ કારની પાસે ઉભો ઉભો પહેલી સુંદર યુવતી સાથે વાત કરી રહ્યો હતો .દિવાકર એકીટશે એ તરફ જોઈ રહ્યો. પછી ધીમેથી બોલ્યો : "ના, હું એને ઓળખતો નથી. એ કોણ છે ? એ છોકરી પણ કોની છે?" એ તો ભગવાન જાણે. તો પણ હું એટલું તો જાણું છું કે એ કોઈ મોટો ગેંગ નો સરદાર છે. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો અંધારી રાતના ઓછાયા (ભાગ -૨) અંધારી રાતના ઓછાયા. - નવલકથા Nayana Viradiya દ્વારા ગુજરાતી - જાસૂસી વાર્તા (449) 27.8k 41.2k Free Novels by Nayana Viradiya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Nayana Viradiya અનુસરો