અમદાવાદનું 90 ના દાયકા પહેલાંનું લોકજીવન SUNIL ANJARIA દ્વારા કંઈપણ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો કંઈપણ પુસ્તકો અમદાવાદનું 90 ના દાયકા પહેલાંનું લોકજીવન અમદાવાદનું 90 ના દાયકા પહેલાંનું લોકજીવન SUNIL ANJARIA દ્વારા ગુજરાતી કંઈપણ 110 308 ગઈકાલે રી ડેવલપમેન્ટ માટે જૂના ફ્લેટમાં પૂજા કરી ચાવી આપી તેની પોસ્ટ મૂકી.થયું કે 1991 માં એ વિસ્તાર, વાતાવરણ કેવુ હતું તે વિશે કંઈક લખું તો સહુને વાંચવાની મઝા આવશે.ફલેટના એલોટમેન્ટ લેટર બાદ બંધાતા હતા ત્યારે ત્યાં રસ્તા ખૂબ ...વધુ વાંચોહતા. સીધી બસ ચિત્રકૂટ સુધી હતી જ નહિ. નારણપુરા બસસ્ટેન્ડ છેલ્લું હતું. જયમંગલ ફ્લેટ નવા થયેલા. દેવેન્દ્ર સો. ના બંગલાઓ આડી નાની તારની વાડો હતી જે ઊંચી કરી નવરંગ થી દેવેન્દ્ર જઈ શકાતું. હાઉસિંગ બોર્ડએ કદાચ 1987 આસપાસ પારસ નગર અને સૂર્યા વ. આપ્યાં.મારો એલોટમેન્ટ લેટર હાયર ઈનકમ ગ્રુપ માટે મળ્યો 6.4.88.અગ્રવાલ ટાવર ભૂયંગદેવ ગામની બાઉન્ડ્રી . એક બે બંગલા ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો અમદાવાદનું 90 ના દાયકા પહેલાંનું લોકજીવન બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ SUNIL ANJARIA અનુસરો