ધ સ્કોર્પિયન - પ્રકરણ-89 Dakshesh Inamdar દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રેમ કથાઓ પુસ્તકો ધ સ્કોર્પિયન - પ્રકરણ-89 ધ સ્કોર્પિયન - પ્રકરણ-89 Dakshesh Inamdar દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (64) 1.6k 2.7k વલો અને રોહીણી બ્રહ્મમૂહૂર્તમાં કુળદેવતાની પૂજા કરવા માટે ટેકરી (ડુંગર) નજીક પહોંચ્યાં બંન્ને ખૂબ ઉત્સાહમાં હતાં સાથે સશસ્ત્ર સિપાહીઓની ટુકડી પણ હતી. એ લોકો ડુંગર નજીક પહોચ્યાં ત્યાંથી હવે ઉપર ચઢાણ કરવાનું હતું સેવકોનાં હાથમાં પૂજા સામગ્રી ત્થા દેવને ...વધુ વાંચોભોગ સાથે એમને ખુશ કરવા ભૂંડનો વધ કરવા તગડું ભૂંડ સાથે લીધુ હતું આગળ વધી રહ્યાં હતાં ત્યાં ચઢાણની કેડી પર મોટાં દૈવી નાગની જોડી બેઠી હતી. ચઢાણની કેડી ઉપર વચ્ચો વચ્ચ આ નાગ નાગણની જોડી એમનાં પ્રણયમાં મસ્ત હતી. સૌથી આગળ ચાલતો રાવલો એમને જોઇ ગયો એણે બધાને રોકાઈ જવા કહ્યું... કોઇ અવાજ અવરોધ ના થાય એની કાળજી લીધી. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ધ સ્કોર્પિયન - પ્રકરણ-89 ધ સ્કોર્પિયન - નવલકથા Dakshesh Inamdar દ્વારા ગુજરાતી - પ્રેમ કથાઓ (8.6k) 259.4k 406.9k Free Novels by Dakshesh Inamdar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Dakshesh Inamdar અનુસરો