૩ કલાક - 7 Rinkal Chauhan દ્વારા હૉરર વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો હૉરર વાર્તાઓ પુસ્તકો ૩ કલાક - 7 ૩ કલાક - 7 Rinkal Chauhan દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ 534 1.4k ૭ "ગોપાલ, તને શું લાગે છે? આપણે અહીં રહેવું જોઈએ?" વિરલ ઝરૂખામાં બેસીને બગીચા તરફ જોઈ રહી હતી. "ફરવા આવી છે અહીં? આ કોઈ બીજો દેશ છે કે હમણાં ફ્લાઇટ પકડીને ઘરે જતાં આવશુ, અહીં ફોન પણ નથી 'ને ...વધુ વાંચોએક તો.... અહીં રેહવું જોઈએ એ કોઈ પ્રશ્ન છે તારો યાર વિરલ." ગોપાલને તેના ફોનની યાદ આવી રહી હતી. "જો, કુંવર અભયસિંહ..." વિરલએ હમણાં બગીચામાં આવેલા અભયસિંહ તરફ આંગળી ચીંધી. "તું સાચી હતી વીરુ, કુંવર અભયસિંહતો શર્ટ પે'રતા જ નથી." ગોપાલ અભયસિંહના આકર્ષક વ્યક્તિત્વને જોઈને પ્રભાવિત થઇ ગયો હતો. "ડોન્ટ ફૉલ ઈન લવ વિથ હિમ, હી ઇઝ અ બેડ મેન." ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ૩ કલાક - 7 ૩ કલાક - નવલકથા Rinkal Chauhan દ્વારા ગુજરાતી - હૉરર વાર્તાઓ (193) 10.1k 24.2k Free Novels by Rinkal Chauhan બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Rinkal Chauhan અનુસરો